________________
જ
જ સામુશિના પાંચ
મણિબંધમાંથી રેખા નીકળી અંગુઠા અને તર્જનીના મધ્યભાગમાં રેખા ગઈ હિય તે મનુષ્ય વિચારક અને શાસ્ત્રજ્ઞ થાય છે. ૧૨૩
મણિબંધમાંથી નીકળીને ઉત્તર તરફ જનારી રેખા યશ આપે છે અને મનુષ્યને ધન પણ અવશ્ય આપે છે. ૧૨૪
જે ચારે ચાર આંગળીઓમાં ઉર્ધ્વરેખાઓ હોય તો અનેક પ્રકારનું સુખ મનુષ્યને પ્રાપ્ત થાય છે. એમ સમુદ્રનું વચન છે. ૧૨૫
स्त्रीरेखा वामहस्ते स्यादायूरेखा स्वभावतः । दक्षिणैः पल्लवैस्तस्यां सौख्यं दुःखं तु वामगैः છે ૨૬ .
સ્ત્રીરેખા--પુરુષના ડાબા હાથની આયુરેખા તે સ્વભાવથી જ સ્ત્રીરેખા છે. તેમાંથી જે (ડાબા હાથની આયુરેખામાંથી) જમણી બાજુનાં પાંખીયાં નીકળેલાં હોય તે સ્ત્રીનું સુખ મળે છે. અને જે ડાબી બાજુનાં પાંખીયાં નીકળેલાં હોય તે સ્ત્રી તરફથી દુ:ખ પ્રાપ્ત થાય છે. ૧૨૬
आयुर्लेखाकनिष्ठान्तलेखाः स्युहिणीप्रदाः । समाभिः शुभशीलाः स्युर्विषमाभिः कुशीलकाः ॥ १२७ ॥
આયુરેખા અને કનિષ્ઠિકાના મૂળની વચ્ચે જે રેખાઓ હોય તે સ્ત્રી રેખાઓ કહેવાય છે. આ રેખાઓ જે સીધી અને સુંદર હોય તે ચારિત્ર્યસંપન્ન સ્ત્રીઓનું સુખ હોય છે. અન્યથા ચારિત્ર્યબ્રણ હેવાથી દુઃખ થાય છે. ૧૨૭
कनिष्टा कालंगुलीइ हिठारेहाउ जस्स जत्तियाहुति । तत्तियमित्ता पुरिमा पुरिमस्सय तत्तिया महिला ॥१२८ ॥ दिहाहिय कौमारी फुडियाहि प्रणन्मयं विपाणि। जासन्हाहियो सोहगां फुडियाहिं निदूहयं विपाणि ॥ १२९ ॥
કરશેહા ' પ્રકરણને મત–-કનિષ્ઠિકામૂળ અને આયુરેખાની વચ્ચે જેટલી રેખાઓ હોય તેટલી સ્ત્રી થાય છે. સ્ત્રીને તેટલા પુરુષે થાય છે. ૧૨૮ .
જે આ રેખાઓ લાંબી હોય તે કુમારી સ્ત્રી સાથે લગ્ન થાય છે. તૂટેલી ફૂટેલી રેખાઓ હોય તે વિધવા સ્ત્રી સાથે લગ્ન થાય છે (નાતરું થાય છે). આ રેખાઓ પિકી જેટલી જેટલી સારી હોય તેટલીનું સુખ અને જેટલી રેખાઓ તૂટેલી હોય તેટલીનું દુ:ખ થાય છે. ૧ર૯
दीक्षा रेखा बलवती पुरस्था चेन्महत्तरा । बाधयेदाररेखां तु तदा मित्रोदयं वदेत्
| ૨૦ | દીક્ષારેખા–જે દીક્ષારેખા બળવાન હોય તે સ્ત્રીરેખાને બાધ થાય છે. સ્ત્રી મળતી નથી. પરંતુ તે રેખાના સમયે મિત્રલાભ થાય છે. ૧૩૦