________________
મિ સામુદિના પાંચ થયા
यावन्तः पल्लवा राज्ञोऽभिमुखास्ते प्रियंवदाः । भ्रातरः स्वजनाः कार्य पुंसः साहाय्यकारिणः ॥११३ ॥
ગોત્રરેખા વિચાર–-જેની ગોત્રરેખા અખંડ અને અણુવીધી હોય તે ગોત્રની અંદર મુખ્ય પુરુષ બને છે. અને બધાને આશ્રયદાતા પણ બને છે. ૧૧૧
ગેત્રરેખામાંથી જેટલી શાખાઓ આંગળીઓ ભણું ગઈ હોય તેટલા બાપના ધનના ભાગીદાર હોય છે. ૧૨
જેટલી શાખાઓ અંગુઠા ભણી ગઈ હોય તેટલા પોતાના કાર્યમાં સહાયક મળે છે. ૧ ૧૩.
मणिबंधाउ पयंदा पएसिणी जावइगयारेहा । बहुबंधु समाइत्रं कुलवंसं निहिसे तस्स | ૨૪ ના दिहाई लाणदीहं कुलवंसमिदहियं यदहिपाये। छिनाये जाण छिन्नं जाणसुभिन्नं च भिन्नाये છે ??s मणिबंधादूर्ध्वरेखा यात्यङ्गुष्यादि सम्मुखी। असौ पंचविधा राजाश्रयणी राज्यसौख्यदा नृपोनृपतिमंत्री वा प्राप्ता चेत्तर्जनीमसौ । ज्येष्ठां प्राप्तौ तथाचार्यः ख्यातिमान सैन्यनायकः ॥११७ ॥ सार्थवाहो धनी नेतोर्ध्वरेखा चेच्छिवाश्रिता । कनिष्ठामूर्ध्वरेखातः प्रतिष्ठावान् महायशः છે ૨૧૮
કરરેહા” પ્રકરણકારને મત –-જે મણિબંધમાંથી નીકળી પ્રદેશિની પર્યત રેખા ગઈ હોય તે મનુષ્ય મોટા કુટુંબવાળા અને ખાનદાન કુંટુંબને હાય ૧૧૪
જે આ રેખા લાંબી હોય તે વંશવૃદ્ધિ લાંબી જાણવી. જે છિન્નભિન્ન હોય તે કુલવંશ છિન્નભિન્ન જાણવે. અને ટૂંકી હોય તે કુલવંશ ટુંકે છે એમ જાણવું. ૧૧૫
ગાત્રરેખા વિમર્શન સમાપ્ત ઉર્ધ્વરેખા ભેદ-મણિબંધમાંથી નીકળી ઉર્વ પ્રદેશમાં જનારી રેખા પાંચ પ્રકારે જાય છે. જે તે રેખા અંગુઠા ભણી ગઈ હોય તે રાજ્યાશ્રય મળે છે. ૧૧૬
જે તર્જની ભણી ગઈ હોય તો ખુદ રાજા થાય અથવા રાજ્યમિત્ર થાય.
જે મધ્યમાં ભણું ગઈ હોય તે ખ્યાતિમાન સિન્યનાયક અથવા આચાર્ય થાય છે. ૧૧૭