________________
જ સામુહિકના પાંચ છ
જે દશે આંગળીઓમાં દશ ચક હોય તે રાજા થાય અથવા મહાન યોગી થાય. જે દશે આંગળીઓમાં છીપ હોય તો દરેક અવસ્થામાં દુઃખી રહે છે. ૧૭૨
જે એક ચક્ર હોય તે રાજા થાય. બે ચક્ર હોય તે વિદ્વાન થાય. ત્રણ ચક હોય તે ધનવાન થાય. અને બહુ ચક હોય તો દરિદ્ર થાય. ૧૭૩
अंगुलि अंगुष्ठोपरि हवंति भमराउदाहिणावत्ता । सोधनभोगी पूज्जो धर्मई बुद्धिमंतोयः
॥ १७४ ॥ वृक्षं वा तोरणं शक्तिर्मठदेवकुलानि वा। अशाखन्तं विजानीयाद्धनवन्तं महाधिपम्
પ્રકરણ કારને મત–જેની આંગળી અને અંગુઠા ઉપર દક્ષિણ ભમરી હાય, તે પુરુષ લક્ષ્મીવંત, ભેગી, પૂજનીક, ધમીર અને બુદ્ધિવાન હોય છે. ૧૭૪
જેમના હાથમાં વૃક્ષ, તેર, વજી, મઠ, કે દેવમંદિર હોય તેઓ પુત્રરહિત પરંતુ ધનવાન અને ઘણું જ બુદ્ધિશાળી થાય છે. ૧૭૫
शफरो मकरः शंख पत्रं पाणी स्वसम्मुखः । फलदः सर्वदैवान्त्यकाले पुनरसम्मुखः
॥१७६ ॥ મસ્ય, મકર, શંખ, જલાશય, વગેરે જે હાથમાં ઉર્ધ્વ મુખવાળાં હોય તે તેમનું શુભ ફળ સદાકાળ મળે છે. અને જે અધોમુખ હોય તે અંત્યાવસ્થામાં ફળ આપે છે. ૧૭૧
शतं सहस्र लक्ष वा कोटिं दद्युर्यथाक्रमम् । मीनादयनेश स्पष्टा छिन्नभिन्नादयोऽल्पदाः ॥ १७७॥ सिंहासनदिनेशाभ्यां नन्द्यावर्त्तसुतोरणैः । पाणिरेखास्थितैर्मत्स्यैः सार्वभौमो न संशयः ॥ १७८ ॥ श्रीवत्सेन सुखी चक्रेणोशिपतयोधनी । भवेदेवकुलाकाररेखाभिर्धार्मिकः पुमान
॥ १७९ ॥ वापीयानरथावेभवृषरेखांकिताः कराः । येषां ते परसैन्यानां हटग्रहणतत्पराः
॥ १८०॥ एकमप्यायुधं पाणी षट्त्रिंशन्मध्यतो यदि । तदा परैयोध्यः स्याद्रीरो भूमिपतिर्जयी