________________
૩ર
હસ્તસજીવનો
‘કરરેહા’ પ્રકરણુકારનું સ ́મતિદર્શક વાકય-અંગુઠાના મધ્ય ભાગમાં જો ચારસ ચિન્હ હૈાય તેા તે પુરુષ ભાગ્યશાળી થાય છે. અને રાજ્ય પામે છે. અને તે ચારસને જેટલી રેખાઓ સ્પર્શ કરતી હાય તેટલીવાર બંધન થાય. ધનવૃદ્ધિ રેખા, જેને આયુરેખામાંથી પવરેખાઓ(શાખારેખાએ)નીકળી હાય તેને ધનવૃદ્ધિ થાય છે. આ શાખાઓ ઉર્ધ્વ મુખી હાય તે ધનવૃદ્ધિ કરે છે. અન્યથા હાની કરે છે. જેના અંગુઠાના મૂળ ભાગમાં કાકપદ હાય તે પુરુષનુ શૂલરોગથી મૃત્યુ થાય છે. એમ કેટલાક પંડિત કહે છે. જેના અંગુઠાના મૂળમાં કાકપદ હાય તેનુ શૂળથી મરણ થાય છે. ૨૦૫ થી ૨૦૮ अंगूठस्सयाहट्ठा कागपयअं जस्सहोई पुरिसस्स । सो पछि ममिकाले सुखेणाविवज्जरा पुरिसो कागपय सुलिहयं करयलमज्जमि दीसए जस्स । विप्पं सोधणमज्जइ नस्सइ खिष्पं तदत्थं अधोऽङ्गुष्ठकाद्गोत्ररेखोपरिष्टाद्यास्तिरः स्थिताः । ता रेखाः पददायिन्यो विद्यादायिन्यएव च
॥ २०९ ॥
।। २११ ॥
જેમના કરતલમાં કાકપદનું ચિન્હ હોય છે. તેઓ ધન કમાય છે, અને જલ્દીથી શુમાવે છે. તેમના કાર્યક્રમ એવાજ ચાલ્યા કરે છે. પદવીરેખા-અંગુઠાની નીચે અને ગાત્રરેખાની ઉપર જેટલી આડી રેખાએ હાય તેટલા પ્રમાણમાં પદવી લાભ થાય છે. અને આ રેખાએ જ વિદ્યા આપનારી છે. ૨૦૯ થી ૨૧૧ कनिष्ठातोद्या यूरेखासम्मुखा यात्ररेखिका । साभाग्यरेखा कथिता निर्वेधा सुखकारिणी अङ्गुष्ठेतु यवैर्भाग्यं विद्याचाङ्गुष्ठमूलजैः । ऊर्ध्वाकारा पुनः पाणितले रेखा महाश्रियै कणयांगुलिमूलोवर रेहाऊ जस्सति चत्तारि । सो होइ पुत्तभोगी रायाईगंपि नमणिजा जिता उदाहिण करे मूले रेहाउताव जण पुज्जो । अह वामतोराजसेवा वणिज धण पुरओ शिवावस्था धर्मरेखा मध्यात्तु जीवितोन्मुखी । कथयेदुदरे पीडामाद्याधःस्था तु दीक्षणम्
॥। २१० ॥
॥ २१२ ॥
॥ २१३ ॥
॥ २१४ ॥
।। २१५ ।।
।। २१६ ।।