________________
૧૩૫
જેને સામુદ્રિકના પાંચ ગ્રંથ - સ્ત્રીરેખા–કનિષ્ઠિકાની નીચે કરમાંથી નીકળી પૂર્વસમુદ્ર ભણું જનારી રેખા સ્ત્રીરેખા છે. આ રેખા જે મુખ ભાગમાં કંઈક ફાટેલી હોય તો તેને મિત્રરેખા કહે છે. ૨૨૬
शिवाधस्तनुरेखान्ता तिर्यस्था पददायिनी। अङ्गष्ठपितृरेखान्तस्तिर्यग्रेखेति केचन
B૭ I. પરેખા--અનામિકાની નીચે અને આયુરેખાની ઉપરના ભાગમાં આડી પડેલી રેખાને પદરેખા કહેવામાં આવી છે. પરંતુ કેટલાકના મતમાં અંગુષ અને પિતૃરેખાના મધ્યમાં આડી પડેલી રેખાને પદરેખા કહેવામાં આવી છે. ૨૨૭
समुद्रानिर्गता गोत्ररेखान्तर्नुपमूलगा । वक्राश्चरेखा निर्दिष्टा समा पर्यंकिका दिशेत् g૨૮ .
વાહનરેખા-સમુદ્રમાંથી નીકળેલી અને અંગુષ્ઠમૂલ તથા ગોત્રરેખાના મધ્યમાં થઈ અંગમૂલ પ્રત્યે જનારી રેખા વાહનરેખા છે. આ રેખા વાંકી હોય તે ઘોડાનું સુખ આપે છે. અને જે સીધી હોય તે પાલખીનું સુખ આપે છે. ૨૨૮
अङ्गुष्ठमुले या ऊर्ध्वरेखा स्त्री संगमप्रदा। तिरश्चीना पदरेखा मतमेतत् कचिन्मतम्
|| ૨૨ છે સીરેખ વિષે મત -- અંગુઠાના મૂળમાં જેટલી ઊભી રેખાઓ હોય તેટલી સ્ત્રીઓ સાથે સંગમ થાય છે. આ સ્થાનમાં આડી પડેલી રેખાઓને કેટલાક (હસ્તબિંબકાર ના મતમાં પદરેખા કહેવામાં આવી છે. ૨૨૯
गोत्ररेखाधनरेखान्तराले कोशईरितः।। आयुर्धनानन्तरे भोगो यशोऽङ्गुष्ठपर्वगम् || ૩૦
ગેત્રરેખા અને ધીરેખાના મધ્યમાં આવેલા સ્થાનને કેશ કહે છે. આયુરેખા તથા ધનરેખાના મધ્યભાગમાં રેખા હોય તેને ભેગરેખા કહે છે. અને અંગુઠાના મૂળપર્વમાં આડી પડેલી લાંબી રેખાને યશરેખા કહે છે. ૨૩૦
तिलोहस्ततले राज्ञो निन्द्यः स वणिजां शुभः । वजस्तु वणिज श्रेष्ठो देशभ्रमणकारणात् !! રૂ? |
તલલક્ષણ- રાજાઓના હાથમાં તલ નિંદ્ય છે. જ્યારે વેપારીઓના હાથમાં તે શુભ ગણાય છે. તેમજ વેપારીઓના હાથમાં દવજચિન્હ હોય તો તે અશુભ છે. કારણ ઘણું દેશભ્રમણ કરાવે છે. ૨૩૧
यात्रा रेखाङ्गुष्ठमूलान्निर्गता पितृसंगता। विद्या रेखा तु करभान्निर्गता कोशसंमुखी | શરૂ છે.