________________
१७९
૧ હસ્તસછવની યાત્રામાં વિધારેખ--અંગુઠાના મૂળમાંથી નીકળી પિતૃરેખામાં મળેલી રેખા ને યાત્રા રેખા કહે છે. કરમાંથી નીકળી કેશ પ્રત્યે જનારી રેખાને વિવા२मा छ. २३२ .
विद्यामण्योरंतराले या रेखा वक्ररूपिणी । बाणप्रहारं कुरुते समोदरगलव्यथाम्
॥३३॥ વિદ્યારેખા અને મણિબંધના મધ્યભાગમાં આવેલી વાંકી રેખાને બારેખ કહે છે. આ રેખા હોય તો શસ્ત્ર ઘા થાય છે. જે આ રેખા વાકી ન હોતાં સરલ હોય તે તે પેટ અને ગળામાં પીડા કરે છે. ૨૩૩
करशाखासु मध्यस्थव्यंशे या ऊर्ध्वखिकाः । ता वैरीदुःखसंप्राप्तिसूचिकावामहस्तगाः
॥ २३४ ॥ दक्षिणालिकात्र्यंशे ता मित्रावाप्तिकारिकाः। रेखावेधे फलं न्यून स्फुटत्वेऽतिशयात्फलम् ॥३५॥ अङ्गुष्ठपृष्ठे या रेखा नखाधः पर्वणि स्मृता। तावदिशतिकामायुर्मृत्युजन्मद्वयं निशि
॥ २३६ ॥ तर्जन्याः पृष्ठभागे या पर्वण्यायतरेखिका । तावद्वारं रोगबंधल्केशा निधि तदुद्भवाः
॥२३७॥ શડ્યુરેખા---જમણા હાથની આંગળીઓના વચલા પર્વમાં ઉર્ધ્વરેખાઓ હેય તે તે શત્રુરેખાઓ છે. પરંતુ જે ડાબા હાથમાં તેવી રીતની રેખાઓ હોય તે શત્રુઓ તરફથી લાભ થાય છે. જમણું હાથની આંગળીઓના મધ્યપર્વમાં જે ઉર્વરેખાઓ હોય છે તે મિત્રરેખાઓ છે. પરંતુ તે રેખાઓ જો પૂર્ણ હોય તે જ પૂર્ણ ફળ મળે. છિન્નભિન્ન હોય તે અલ્પ ફળ મળે. અંગુઠાના પાછલા ભાગમાં યવની નીચે જેટલી રેખાઓ હોય તેટલી વીસી (એક રેખા બરાબર ૨૦ વર્ષ) એ હિસાબે આયુદ જાણો. આ રેખાઓ સ્પષ્ટ હોય તે મનુષ્યનો જન્મ રાત્રીએ થયા છે, એમ જાણવું; અને મૃત્યુ પણ રાત્રીએ થશે. તજનીના પૃષ્ટ ભાગમાં જેટલી લાંબી રેખાઓ હોય તેટલીવાર રાગ, બંધન ઈત્યાદિ ઉપદ્રવ થાય છે. અને એ ઉપદ્રની શરૂઆત રાત્રીએ થાય છે. ર૩૪ થી ૨૩૭
लक्षम्याः पृष्ठांशरेखाभिर्धनं चौर्यादिसंभवम् । परदारालंपटत्वं निशिभुक्तिभ्रमौ प्रियो
॥ २३८॥ शिवायाः पृष्ठरेखाभिर्विरतिनिशि भोजनात् । परोपकारधर्मादिस्वप्नं रात्रौ शिवं सदा
॥२३९॥