________________
૧૩૭
જૈન સામુહિકના પાંચ ગ્રંથ
तारायाः पृष्ठभागेऽपि रेखाभिः क्रूरकर्मकृत् । अन्यायोजनपैशून्यं धर्मद्वेषञ्च संभवेत्
॥२४०॥ મધ્યમાના પૃષ્ટ ભાગમાં આડી લાંબી રેખાઓ હોય તો ચોરી દ્વારા ધનપ્રાપ્તિ થાય છે. અને પરદારોલંપટ તથા નિશાચરપણને ચાહનાર થાય છે. અનામિકાની પાછળના ભાગમાં રેખાઓ હોય તે રાત્રીજનથી વિરક્તિ હોય છે. અને પરોપકારી તથા કલ્યાણકારી સ્વપ્રોને જેનાર હોય છે. કનિષ્ઠિકાના પાછલા ભાગમાં રેખાઓ હોય તો ક્રૂર થાય છે. અન્યાય, ચાડચુગલી તથા ધર્મષ કરનાર થાય છે. ૨૩૮ થી ૨૪૦
रेखाविमर्शनफलं गदितं गुरुणाम् सारस्यमेघविजयं वचनं गृहीत्वा । विश्वप्रभोभर्गवतोऽतिशयादमुस्मिन् वासिद्धिरस्तु सुधियां वरमस्तु सिध्यै
॥ २४१ ॥ આ પ્રમાણે રેખાઓને વિમર્શ કરી તેમનું ફલ ગુરુઓના વાકયના મર્મને ગ્રહણ કરી કહ્યું છે. અને વિશ્વપ્રભુની કૃપાથી વિદ્વાનને આ શાસ્ત્રમાં વાસિદ્ધિ અને મનેરથપૂર્તિ થાઓ. ૨૪૧
विशेषाधिकारे विंशोपकलक्षणम् विंशोपकानां विंशत्या धर्मवान् भाग्यवान् धनी। मिश्रश्चैकोनविंशत्या तदष्टादशकेऽधमः
ચાચો વિશેષાધિકાર વિશે પકા–જો આંગળીના પર્વની રેખાઓ વસ થતી હોય તો મનુષ્ય ધર્મવાન્ ભાગ્યવાનું અને ધનવાન થાય છે. ઓગણીસ હોય તો મિશ્ર લક્ષણ હોય છે. અને અઢાર હોય તે અધમતા થાય છે. ૧
नखैः कूर्मोन्नतैरक्तैः सपीठेर्दीप्तिसंयुतैः । नरा नराधिनाथाः स्युः संहितैः पाटलैः कृशैः ॥२॥ सूर्पाकारैस्तथा भवः शूक्तिशिरायुतैः । प्रस्विनैः पांडुरैस्तीक्ष्णैः पुरूषाः स्युः सुदुःखिताः ॥३॥ वर्तुलेश्च महैश्वर्यं पुष्टितैः सुभगोभवेत् । स्निग्धैः पीठयुतैस्तानवैर्भवति भूमिपः
નખલક્ષણ-નખ જે કાચબાની પીઠની માફક ઉપસેલા, લાલ, અને તેજસ્વી હોય તે મનુષ્ય રાજા થાય છે. ચોંટી ગએલા જેવા, ગુલાબી તેમજ સાંકડા નખનું ૧૮