________________
૪
૧ હસ્તસંજીવની सोहवइवायणारी कणिट्टिया हिट्ठगयाजस्स । उल्मायणामिया एव ढठियतोसूरि
છે ૨૨૨ | गत्वा मिलितयोः प्रान्ते द्रव्यपित्रोश्चरेखयोः गृहबन्धो विनिर्देश्यो गृहभङ्गोऽन्यथा पुनः II ૨૨૨ ૧
કરરેહ પ્રકરણકારનું વિશેષ કથન-મધ્યમ તથા અનામિકાના વચ્ચેના ભાગમાંથી નીકળેલી રેખા આયુરેખા પ્રત્યે જતી હોય તો તેને વ્રતરેખા કહે છે. મધ્યમાં અને અનામિકાના મધ્ય ભાગમાંથી નીકળતી દરેક રે વતરેખા હોય છે. ભિક્ષારેખ -આ ધર્મરેખાઓના ઉપરના ભાગમાં તિરછી રેખા હેાય તેને ભિક્ષારેખા કહે છે. આ ભિક્ષારેખ જે શાખાઓ વગરની અને લાંબી હોય તો મેટી મહારાણીઓ દ્વારા અપાતી રાજવી ભિક્ષા મળે છે. જે ભિક્ષુકને કનિષ્ઠિકાનાં નીચે ભિક્ષારેખા હોય તેને વાચનાચાર્ય (વાચક, પ્રવચનકાર વક્તા ઈત્યાદિ) ની પદવી મળે છે. જે ભિક્ષારેખા અનામિકાની નીચે હોય તે ઉપાધ્યાય પદવી મળે છે. અને જે કનિષ્ઠિકાના મૂળથી આરંભ થઈ મધ્યમાના મૂળી પર્યત આ રેખા ગઈ હોય તો તે આચાર્ય (મંડલેશ્વર)ની પદવી આપે છે. જેમના હાથમાં ધન રેખા તથા પિતૃખાન (પૂર્વ દિશામાં) રોગ થએલો હોય છે, તેઓને ઘરભવ (ગૃહસ્થાઈ ભરેલું જીવન) પ્રાપ્ત થાય છે. જે તેમ નથી હોતું તે તેમને ઘરવાસ ઉજજડ થઈ જાય છે. ૨૧૯ થી ૨૨૨
मृत्युरेखां विजानीयात् समुद्राकरभोन्मुखी । तदधोऽपि द्वितीया या ग्रन्थिलं कुरुते जनम् | શરૂ I कुल रेहा उवरि मूलं मिय रासिणीइ जा रहा । परदेशे मरणं तणुपई सदेश मरणं च
તે ૨૪ છે मृत्युरेखाधस्त्रिवेण्या अन्तरे ग्रंथिलं नरम् ।। करोति निर्गताम्भोधेः सम्मुखी करभस्य सा । I 995
મૃત્યુરેખા–પૂર્વસમુદ્રમાંથી નીકળી કરભ પ્રત્યે જનારી રેખાને મૃત્યુરેખા કહે છે. આ રેખાની નીચે બીજી રેખા હોય તો તે ભૂતબાધા અથવા સંનિપાત કરનારી રેખા છે. “કરરેહા” પ્રકરણની સંમતિ–ત્રરેખાના ઉપર તર્જનીની નીચે જે રેખા હોય તે જે જાડી હોય તે પરદેશમાં મૃત્યુ થાય છે. જે આ રેખા પાતળી હોય તે સ્વદેશમાં મૃત્યુ થાય છે. “ભાજ'ની સંમતિ–પૂર્વ સમુદ્રમાંથી નીકળેલી અને કરભભણી જનારી રેખા મૃત્યુ રેખા છે. આ રેખાવાળા માણસ ભૂતબાધાવાળા થાય છે. રર૩ થી ૨૨૫
करभाच्च कनिष्ठाधः स्त्रीरेखांभोघिसंमुखी। मित्ररेखापि सैवोक्ता स्फुटिता किंचिदानने