________________
૧ હસ્તસંજીવની छत्रे हठी प्रतिष्ठावान् स्वस्तिके वार्धके सुखी । स्थलपझे हि चतुरः क्षमावान मंडलाकृतौ !! ૨૬૮ | षट्कोणे धर्मवान धीरः तेजस्वी मणिरेखया । सरोवरेऽति वाताङ्गः कुलमुख्यो युगाकृतौ । છે ? || कुन्ते क्लेशी सिद्धकार्यो विद्यावान् स्याच्छशकृतौ । विमाने दुर्गगेहादिनिर्माता कीर्तिमानरः
? છે एवं रेखाबलादज्ञेयः स्वभावनिर्णयोङ्गिनाम् । तत्तरेखाकृतिज्ञेया स्थानग्रन्थान्तरादिह
|| ૧૭? || મુકુટના ચિન્હવાળ રાજમાન્ય અને કમળના ચિન્હવાળો બહુ ભેગ ભેગવનાર થાય છે. અને મુઠી વાળવાથી અંદરના ભાગમાં આવી જાય તેવા તલવાળો પુત્રવાન અને સાપના ચિન્હવાળો મહાક્રોધી ધનવાન થાય છે. ૧૬૭
છત્રના ચિન્હવાળે હઠી અને પ્રતિષ્ઠિત થાય છે. સાથીઆના ચિન્હવાળે વૃદ્ધાવસ્થામાં સુખ ભોગવનાર થાય છે. જે સ્થળકમળ (એક જાતના કમળ)નું ચિન્હ હોય તે ચતુર થાય છે. અને જેના હાથમાં મૃદંગનું ચિન્હ હોય તે ક્ષમાવાન થાય છે. ૧૬૮
પઢેણના ચિન્હવાળે ધાર્મિક થાય છે. જેને મણિબંધરેખા સ્પષ્ટ હોય છે તે ધીર અને તેજસ્વી થાય છે. સરોવરના ચિન્હવાળો વાયુના વિકારવાળે થાય . જેના હાથમાં યૂપનું ચિન્હ હોય છે તે પોતાના કુળમાં મુખ્ય પુરુષ થાય છે. ૧૬૯
કુંત (ભાલ)ના ચિન્હવાળે કાર્યોમાં ફતેહ મેળવનાર થાય છે. શર (બાણ)ના ચિડવાળો વિદ્વાન થાય છે. જેના હાથમાં વિમાનનું ચિન્હ હોય તે દુર્ગ, મકાન વગેરેને બનાવનાર અને કાન્તિમાન થાય છે. ૧૭૦ - ચિન્હોને ઉપસંહાર કરે છે–આ પ્રમાણે રેખાઓના બળથી મનુષ્યના સ્વભાવને નિર્ણય કરવો. આ રેખાઓ (ચિન્હ)ની ઓળખાણ તથા સ્થાન ગ્રંથાન્તરથી જાણી લેવાં. ૧૧
શ્રી હસ્તબિંબ સૂત્ર સંપૂર્ણ मायासु दशभिश्चऊराजा योगीश्वरोऽथवा । दशभिः शूक्तिभिः सर्वावस्थासु बहुदुःखदा
૨૭૨ છે. एक चक्रे भवेदाज्यं विद्या चक्रे द्वये भवेत् । धनागभास्त्रिभिश्च बहुचकैर्दरिद्रता