________________
૧ હસ્તસંજીવની જે તે ઉર્ધ્વરેખા અનામિકા ભણી ગઈ હોય તે સાર્થવાહ બને છે. અથવા નેતા થાય છે.
અને જે કનિષ્ઠિકા ભણી ગઈ હોય તો ખુબ યશવી અને પ્રતિતિ થાય છે. ૧૧૮ अखंडा अस्फुडिया पल्लवरहियातहाअविच्छिन्ना । एगावि तुह रेहा सहस्सजण पोसणी भणिआ ॥ ११९ ॥ विप्पाणां वेअकरी रज्जकरी खत्तिआण सा रेहा । वेसा अस्थकरी सुखखकरी सुद्दवग्गाणम्
॥ १२० ॥ जा मणिबंधय पयासंताणामि अंगुलिरेहा । सा कुणाइजस्स समिद्धं सिद्धिं बहुवित्त संयुतम् ॥ १२१ ॥ मणिबंधाउ पया कणिठा जाव जागया रेहा । सा कुणइ जससमिद्धं सिटि बहुविध संयुतं ॥ १२२ ॥ मणिबंधाउ रेहा अंगुठ्ठ पगसिणीणमज्जगया। सा कुणइ सत्थ जुत विनाण विचक्रवणं पुरिसं ॥ १२३॥ त्यक्तोर्च मणिबंधं या रेखा चोत्तरगामिनी । यशोददाति सा पुंसां श्रीदायिका न संशयः ॥ १२४ ॥ ऊर्ध्वरेखाश्चतसृषु अङ्गलिषु भवन्ति चेत् । नाना भोगसुखं तेना समुद्रवचनं यथा
॥ १२५ ॥ કરરેહા' પ્રકરણમાં કહ્યું છે કે--અખંડ, તૂટ્યા ફૂટ્યા વગરની પલ્લવ રહિત અવિચ્છિન્ન એક પણ ઉર્ધ્વરેખા હેય તે મનુષ્ય હજાર માણસનું ભરણ પોષણ કરનાર નીવડે છે. ૧૧૯ છે જે આ ઉર્ધ્વરેખા બ્રાહ્મણના હાથમાં હોય તે તે વેદ જાણનાર બને છે. ક્ષત્રિયોને રાજ્ય આપનારી, વૈોને ધન આપનારી અને શુદ્રોને સુખ આપનારી બને છે. ૧૨૦
જે મણિબંધમાંથી નીકળીને અનામિકા આંગળી સુધી ગએલી ઉર્ધ્વરેખા હોય તે મનુષ્ય સાર્થવાહ તથા નૃપમાન્ય બને છે. ૧૨૧ - મણિબંધમાંથી નીકળીને કનિષ્ઠિકા પર્યત રેખા ગઈ હોય તે બહુ જ ધન સમદ્ધિ આપે છે. ૧૨૨