________________
૧ હસ્તસંજીવની ભાઈભાંડની રેખા–મણિબંધથી અંગુઠા સુધી અંગુઠાના મૂળ ઉપર જે રેખાઓ છે તે ભાઈભાંડુની તક છે. તે પૈકી જેટલી સૂક્ષમ છે તેટલી બહેને અને જેટલી સ્કૂલ છે તેટલા ભાઈઓ સમજવા. ૧૪૩
તેમાંથી જેટલી અસ્પષ્ટ રેખાઓ છે તેટલાંનું મરણ થાય છે. અને જેટલી સ્પષ્ટ રેખાઓ હોય છે તેટલા જીવે છે. ૧૪૪
आयुर्लेखावसानाभिर्लेखाभिर्मणिबन्धतः । स्पष्टशाभिमा॑तरोऽस्पष्टरेखाभिर्जामयस्तथा
॥ १४५॥ इस्वामिस्त्रुटिता ज्ञेया दीर्घाभिर्दीघजीविनः । यवैरङ्गुष्ठमूलोत्थैस्तत्संख्याः सूनवो नृणाम् ॥ १४६॥ अपत्यरेखाः सर्वाः स्युर्मत्स्याङ्गुष्ठतलान्तरे । हस्तचिन्हेऽप्येतदेव सम्मतं विदुषां मतम्
વિવેકવિલાસ કારને મત–મણિબંધથી લઈ આયુરેખાના પર્યત જેટલી રેખાઓ હોય તેમાંથી જેટલી સ્પષ્ટ રેખાઓ હોય તેટલા ભાઈઓ અને સૂક્ષમ હોય તેટલી બહેને હોય છે. ૧૪૫
જે રેખાઓ અસ્પષ્ટ અને તૂટેલી હોય છે તેટલાં ભાઈ બહેનના મરણ થાય છે. અંગુઠાના મૂળમાં જેટલા ચવ હોય છે તેટલા પુત્રો હોય છે. ૧૪૬
મણિબંધ મહેલા મસ્યથી આરંભી અંગુઠાના મૂળ પર્યત જેટલી રેખાઓ હોય તેટલા સંતાન થાય છે. આ પણ કેટલા શાસ્ત્રકારોને મત છે. ૧૪૭
अंगुठस्सयमूले जत्तियमित्ताऊ थूलरेहाऊ । तेहुंति भाउआ खलु तणुयाहि हुंति मइणाऊ ॥ १४८ ॥ अंगुठस्सय हिठा रेहाउ जस्स जत्तियाहृति । तत्तियमित्ता पुत्ता सिज्जाहिय दारिया हुंति ॥ १४९ ॥ जत्तियमित्ता छिन्ना भिन्ना ले दारिया मुजाण । अक्खंडा अछिन्ना जीवंत यत्तत्तिया सुता ॥ १५०॥ विद्या ख्यातिर्विभूतिः स्याद्यवै ह्यङ्गुष्ठमध्यगे। शुक्लपक्षे जन्म रात्रौ वामाङ्गुष्ठगते पुनः