________________
જન સામુદ્રિકના પાંચ ગ્રંથ
अङ्गुष्ठमूलादारभ्य मणेखधिकं गताः । यावत्यो रेखिकास्तावदपत्यानि विचारयेत् पुत्रास्तु दीघरेखाभिर्लघुभिर्दारिकामताः । जीवनं मरणं तेषामभेदाभेदतः स्मृतम्
છે ૮૧ || बंधुसंख्या वदन्त्यके निर्णयं तद्गुरोगिरा । आयूरेखापल्लवाः स्युहीनायाऽङ्गुलिसम्मुखाः
સંતાનરે ખા––અંગુઠાના મૂળથી આરંભ કરીને મણિબંધ પર્યત કદ (અંગુડાનું મૂળ) ઉપર જેટલી રેખા એ હોય તેટલાં સંતાન સમજવાં. ૮૮
તે રેખાઓ પૈકી જેટલી લાંબી હોય તેટલા પુત્ર અને જેટલો ટુંકી હેય તેટલી પુત્રીઓ જાણવી. અને તે રેખાએ પિકી જેટલી કપાયા વગરની હોય તેટલાં જીવિત અને જેટલી તુટેલી હોય તેટલાં મરણ પામનારાં સમાજવાં. ૮૯
મતભેદ--કેટલાક આ રેખાઓને જ બંધુરેખાઓ (ભાઈ ભાંડુની રેખાઓ ) કહે છે. આ બાબતને ગુરુની પાસે નિર્ણય કરી લેવા જોઈએ.
આયુરેમામાંથી જે આંગળીઓ ભણી પલ્લવ નીકળેલાં હોય તો તે તે પ્રસંગે હાની થાય તેમ જાણવું. ૯૦
अङ्गुष्ठसम्मुखाः सर्वे द्रव्यसम्पत्तिकारिणः । मातृरेखापल्लवैस्तैर्लभ्यं मातुलबर्गतः आयूरेखासम्मुखैस्तैर्न लभ्यं मातृपक्षतः। कनिष्ठानामिकायोगे स्नेहः स्यात्स्वजनैदृढः ૧૨ | सान्तरत्वेऽनयोः प्रीतेश्छेदः स्यादन्तरान्तरा । छिद्रांगुलिभिारियूं सान्द्राभिर्धनवान्नरः ।
| ૧૩ | અને અંગુઠા ભણી જેટલાં પર્વ નીકળેલાં હોય તે બધાં દરેક સંપત્તિનું સૂચન કરનારાં છે, જે માતૃરેખામાંથી આવી રીતે પલ્લવ નીકળતો હોય તે તે સમયે મામાઓ તરફથી સંપત્તિનો લાભ થાય છે. ૯૧
માતૃરેખામાંથી નીકળેલાં તે પાંખાંઓ જે આયુરેખા ભણી જતાં હોય તે માતૃપક્ષથી લાભ ન થાય.
કનિષ્ઠિકા અને અનામિકાને જે યોગ હોય તે પોતાનાં સ્વજનો સાથે દઢ નેહ હાય છે. ૯૨