________________
प्रान्ते जीवित रेखायास्तिर्यखा यदा भवेत् । तदाश्वात्पतितो ज्ञेयः सा श्यामा चेत् खराद्भयम् आयूरेखामध्यभागे उभे रखे व्यवस्थिते । एका दीर्घा लघुश्चैका तदोर्ध्वान्निपतेद्गृहात् आयूरेखातले वक्रा या रेखाऽङ्कुशवद्भवेत् । तदा हस्तिभयं विद्यादेखाछिद्रे जलादुभयम् आयरेखातले रक्ता तदा रक्तविकारतः । गंडवणादिघातो वा तत्तद्वर्षागतो भवेत
।
૧ હસ્તમ જીવની
|| ૮૨ ૫
॥ ૮૨ ॥
आयूरेखान्तरे शुक्ला बिन्दवः सन्निपातदा । अभिभीर्विन्दुभीरक्तैः श्यामैर्विषभयं भवेत्
| ૪ ||
}} =
જો મૃત્યુરેખા (અંગુઠા અને તર્જનીની વચ્ચે ) ના છેડા ઉપર આડી બીજી રેખા હાય તા ઘેાડા ઉપરથી પડવાથી મૃત્યુ થાય એમ જાણવું. અને જે મૃત્યુરેખાને કાપનારી તે રેખા કાળા રંગની હાય તેા ગધેડાથી મૃત્યુ થાય. ૮ર
જો આયુરેખાની વચ્ચે એક નાની અને બીજી મેાટી એમ એ ઊભી રેખાએ હાય તા ચેથી પડવાથી મૃત્યુ થાય એમ જાણવું. ૮૩
આયુરેખાની નીચે વાંકી રેખા હાય કે જે અકુશ કે વા જેવી દેખાતી હોય તા હાથી દ્વારા મૃત્યુ થાય, અને જો આયુરેખા છેદાએલી હાય (અર્થાત વચ્ચે છિદ્ર પડયુ. હાય તા) જલથી મૃત્યુ થાય. ૮૪
આયુરેખાની નીચે જો લાલિબંદુએ હાય તેા રક્તવિકાર, ગડ, ઘા, ગડગુમડ, વાર્તાવકાર વગેરે થાય. ૮૫
॥ ૮૬ ॥
આયુરેખાની નીચે ધેાળાં હિંદુઓ હોય તેા સન્નિપાત થાય, અને જો ત્રણ લાલ કે કાળાં મિંદુએ ચાય તે કારાગાર ભય થાય. ૮૬ पितृरेखाङ्गुष्ठरेखान्तरे या ऊर्ध्वरेखिका ।
तत्संख्यादारभोगः स्याद्वेधे क्लेशश्चतद्भवः
ભેંગરેખા-પિતૃરેખા અને અંગુઠાના મધ્યમાં જેટલી ઊભી રેખા તેટલી સ્ત્રીએ ભાગવે છે. આ રેખાઓ પૈકી જેટલી કપાએલી હાય દ્વારા ક્લેશ થાય છે. ૮૭
તેટલી
૫ ૮૭ |
હાય
સ્ત્રીએ