________________
વરાહમિહિરે પિતાની બહત્સંહિતામાં વાસ્તુવિધા અને ઉદકાલ નામનાં પ્રકરણે છે. અને તે દ્વારા આશ્ચર્યજનક હકીકતે રજુ કરી છે. તે કહે છે કે
धर्म यशस्यं च वदाम्यतोऽहं
कार्गलं येन जलोपलब्धिः । पुंसां यथाङ्गेषु शिरास्तथैव
क्षितावपि प्रोन्नत निन्न संस्थाः ॥१॥ एकेनवर्णेन रसेन चाम्भश्युतं नमस्तो वसुधाविशेषात् । नानारसत्वं बहुवर्णतां च गतं परीक्ष्यं क्षितितुल्यमेव ॥ २ ॥ मेघोद्भवं प्रथममेव मया प्रदिष्टं ज्येष्ठामतीत्य बलदेवमतादि दृष्ट्वा ।
भौमं हकार्गलमिदं कथितं द्वितीयं सम्यग्वराहमिहिरेण मुनिप्रसादात् ।। અર્થાત-ધર્મ અને યશ આપનારૂં કાગલ હવે હું કહું છું. જેથી જલની પ્રાપ્તિ થાય. જેમ પુરુષના અંગ પ્રત્યંગમાં નસે રહેલી છે. તેમ પૃથ્વીની અંદર ઉંચી નીચી જલની ધારાઓ રહેલી છે.
એક જ રંગનું અને એક જ સ્વાદનું પાણી આકાશમાંથી પડે છે. પરંતુ પૃથ્વીના વિવિધપણાને લઈને જુદા જુદા પ્રકારના અનેક સ્વાદનું તથા રંગનું થાય છે. જેવી પૃથ્વી તેવું પાણી હોય છે. | મેઘથી પડનાર પાણી સંબંધી મેં પહેલાં જ બલદેવ વગેરે આચાર્યોના મતેની સમાલોચના કરી કહી દીધું હતું. હવે આ બીજું ભૂમિ સંબંધી (ભીમ) દકાલ મુનિની કૃપાથી સારી રીતે કહ્યું છે.
આ દકાલશાસ્ત્રને આધાર પૃથ્વી પરીક્ષા ઉપર છે. પૃથ્વીની રૂપ, રંગ, ગંધ ઈત્યાદિદ્વારા પરીક્ષા કરે છે. અને પછી અમુક હાથના અંતરે અમુક પ્રકારના સ્તર અને પાણી આવશે, તેવું અનુમાન થાય છે. આ એક વ્યવસ્થિત શાસ્ત્ર છે. હાલમાં આનું ધારણુ ઘણું ઉંચું થઈ ગયું છે. પરંતુ આ વૈજ્ઞાનિકશાસ્ત્ર નિમિત્તશાસ્ત્રથી તદન અળગું કરવામાં જ હાલના આ શાસ્ત્રના નિષ્ણાતોએ ઈતિકર્તવ્યતા માની હશે તેમ લાગે છે. કારણું જ્યોતિષીઓમાં આ જ્ઞાનને બહુધા લોપ થઈ ગયો છે. અને
તિષીઓ (નૈમિત્તિકે) ઉપરથી લોકવિશ્વાસ પણ ઉઠી ગયો છે. હાલમાં તે ગમે તે જગ્યાએ બેરીંગથી પાણું લાવવાના પ્રયત્ન થાય છે, અને આજના યાંત્રિક યુગમાં