________________
જન સામુદ્રિકના પાંચ રથ
पावइपच्छासुहं कणिद्रियाणामियंतर धणम्मि । अछिदेसु धणेसुय पवेसु सयासुही होई
|| ૨૦ | કહા” પ્રકરણકારની સંમતિ–જે તર્જની અને મધ્યમાં વચ્ચે અંતર ન હોય તે બાલ્યાવસ્થામાં ધનનું સુખ હોય છે. મધ્યમ અને અનામિકા વચ્ચે અંતર ન હોય તો તરૂણાવસ્થામાં ધનનું સુખ હોય અને અનામિકા તથા કનિષ્ઠિકા વચ્ચે અંતર ન હોય તે વૃદ્ધાવસ્થામાં ધનનું સુખ મળે. ૨૬-૨૭
अनामिकान्त्यरेखायाः कनिष्ठा स्याद्यदाधिका । धनवृद्धिस्तदा पुंसां मातृपक्षोबहुस्तथा
! ૨૮ છે આંધળીઓની લંબાઈ વિષે – અનામિકાના ત્રીજ (ઉપરના) પર્વ કરતાં કનિષ્ઠિકા લાંબી હોય તે ધનની વૃદ્ધિ થાય છે. તેમજ મોસાળ પક્ષમાં સારી મનુષ્યવૃદ્ધિ હોય છે. ૨૮
मध्यमाप्रान्तरेखाया अधिका यदि तर्जनी । प्रचुरस्तु पितुःपक्षः श्रियश्च विपदोऽन्यथा
જે મધ્યમાના ત્રીજા વેઢા કરતાં તર્જની લાંબી હોય તો ધનનું સુખ મળે છે. અને પિતાનું કુટુંબ મોટું હોય છે. જે આમ ન હોય તે દુઃખ પડે છે. ૨૯
अङ्गुष्ठस्याङ्गुलीनां च यद्यूनाधिकता भवेत् । धनैर्धान्यैस्तदा हीनोनर स्यादायुषापि च
જે અંગુઠો કે આંગળીઓ વધારે કે ઓછી (પાંચથી વધારે કે ઓછી) હેય તો મનુષ્ય ધનધાન્ય ન થાય, અને તેનું આયુષ્ય પણ ટુંકું હોય છે. ૩૦ .
मध्यमायां तु दीर्घायां भार्याहानिििनर्दिशेत् । अनामिकायां दीर्घायां विद्याभोगी भवेन्नरः
જે મધ્યમાં બે હોય તો સ્ત્રીની હાની થાય છે. બે ત્રણ લગ્ન કરવા છતાં શ્રી જીવતી નથી. જે અનામિકા બેવડી હોય તે મનુષ્ય વિદ્યાભેગી બને છે. ૩૧
अपर्व यस्य पर्वाणि दृश्यतेऽङ्गुलिपर्वसु । सरक्तांगुलयो ये च ते सर्वे चिरजीविनः
જે આંગલીઓનાં પર્વ જ્યાં ન હોવા જોઈએ ત્યાં પણ (વેઢાઓની વચ્ચે ) હાય, તેમજ આંગળીઓ લાલ દેખાતી હોય તે મનુષ્ય દીર્ઘજીવી બને છે. ૩૨