________________
સાદિકના પાંથા વ્ર
१०५ मणिबन्धे यवश्रेण्यास्तिस्रश्चेन्नृपतिर्भवेत् । - यदिताः पाणिपृष्ठेऽपि ततोऽधिकतरं फलम्
મણિબંધનું ફળ– મણિબંધમાં ત્રણ ચવણી હાય. અર્થાત્ ત્રણ મણિબંધ હેય તે રાજા થાય. જે આ મણિબંધ પેચીને આખા ભાગને વલયની માફક વિંટાઈ વળતા હોય તે વધારે શુભ ફળ આપે છે. ૩૯
द्वाभ्यां च यवमालाभ्यां राजमंत्री धनी बुधः । एकया यवपंक्त्या तु श्रेष्ठी बहुधनार्जितः ॥४०॥ જે બે મણિબંધ હોય તે રાજમંત્રી, ધનવાન અને પંડિત થાય છે. એક મણિબંધ હોય તો ધનવાન શેઠ થાય છે. ૪૦ धन कनककण पररत्नणपव्वुतो मणिबंधे जस्सतिनरेहाऊ। आभरण विहभोगो पछाभरं च सोलहइ
કરખા પ્રકરણ નામના ગ્રંથની સંમતિ–જેના મણિબંધમાં ત્રણ રેખાઓ હોય છે તેઓ ધન, કનક અને રત્નથી યુક્ત હોય છે. વિવિધ પ્રકારનાં આભરણેના ભક્તા થઈ પાછળ પણ કલ્યાણ જેતા જાય છે. ૪૧
रत्नाकराद्गोत्ररेखा करभाद्धनतेजसोः । एता रेखा यान्ति तिस्नस्तर्जन्यगुष्ठकान्तरे ॥४२॥ रेखास्तिस्रोऽप्यमी येषां सम्पूर्णादोषवर्जिताः । गोत्रे धने जीविते च तेषां वृद्धिर्न संशयः
॥ ४३॥ हस्तरेखात्रयं चैतद्विश्वत्रयमुदाहृतम् । पितृरेखोर्श्वलोकः स्यान्मातृरेखा च मानवी
॥४४॥ पातालमायूरेखा स्यादेता दक्षिणहस्तगाः । धातुर्मूलं तथा जीवं वामे चैता विपर्ययात्
॥ ४५ ॥ હવે રેખાઓનું ફળ કહે છે–રત્નાકર એટલે મણિબંધમાંથી ત્રરેખા નીકળે છે. અને કરભ ( ટચલી આંગળીના મૂળથી આરંભી પંચ સુધીને હથેળીને ભાગ)માંથી ધન અને તેજની રેખાઓ નીકળે છે. આ ત્રણે રેખાઓ તર્જની (પહેલી આંગળી) તથા અંગુઠાની વચ્ચેના ભાગ ભણી જાય છે. ૪૨
જેઓને આ ત્રણે રેખાએ સંપૂર્ણ દેષ વગરની હોય છે, તેઓને ગોત્ર, ધન અને આયુર્દાની વૃદ્ધિ હોય છે. એમાં સંશય છે જ નહિ. ૪૩