________________
૧ હસ્ત જીવની આ ત્રણ રેખાએ ત્રણ જગત છે. જેમકે પિતૃખા સ્વર્ગ લેાક છે, અને માતૃરેખા મનુષ્યલાય છે. ૪૪
આયુરેખા એ પાતાલલેાક છે. જમણા હાથમાં આ રેખાએ અનુક્રમે ધાતુ, મૂળ અને છત્રની દ્યોતક છે. અને ડાબા હાથમાં તેનાથી ઉલટુ એટલે જીવ, મૂળ તથા ધાતુ રૂપે છે. ૪૫
ब्रह्मा विष्णुः शिवश्वासां क्रमात्तत्वाधिनायकाः । चतुर्दिक्षु तलस्याधः शक्राद्या अधिपा दिशाम् पितृरेखा बाल्यवस्तारूण्यं मातृरेखिका । वार्द्धक्य मायूरेखायां वायुः पित्तं कफस्तथा चरस्थिरद्विस्वभावाः पुंस्त्रीनपुंसकाभिधाः । नभस्थलांबुचारिण्यः सत्वं रजस्तमः क्रमात्
/ છે |
આ રેખાઓના બ્રહ્મા, વિષ્ણુ અને શિવ દેવતાઓ છે. અને હથેલીની ચારે માજુએ અનુક્રમે શક્રાદિ દેવતાઓ વાળી છે. ૪૬
॥ ૪૨ ॥
यस्याः प्राधान्यमेतासु तस्यारूपं निरूप्यते । जीवस्यागमनं वामे गमनं दक्षिणे करे
|| ૪૭ ||
પિતૃખા માલ્યવય છે, માતરેખા તરૂણાવસ્થા છે. અને આયુરેખા વૃદ્ધાવસ્થા છે, વળી તે ત્રણે રેખાએ અનુક્રમે વાયુ, પિત્ત અને કફ છે. ૪૭
ચર, સ્થિર તથા દ્વિસ્વભાવ એવી સત્તા પણ તેમની અનુક્રમે છે. પુરુષ, સ્ત્રી તથા નપુંસક એમ પણ છે. આકાશ, જમીન અને જળ તથા સત્વ, રજ અને તમ: એમ ત્રણ ગુણા પણ તે જ છે. ૪૮
॥ ૧ ॥
આ ત્રણમાંથી જેનું પ્રાધાન્ય ડાય તેવું મનુષ્યનું રૂપ આદિ સમજવું. તેમજ ડામાં હાથમાં જેનું પ્રાધાન્ય હાચ તે લેાકમાંથી આગમન અને જમણા હાથમાં જેનુ પ્રાધાન્ય હાય તે લેાકમાં ગમન થશે એમ જાણુવું. ૪૯
एवं चराचरं ज्ञेयं रेखाभिः संप्रकाश्यते ।
भूतं भविष्यं वर्त्तमानं दीपिकाभिर्गृहं यथा
|| પુ॰l
જેવી રીતે દીવી વડે ઘરની દરેક વસ્તુઓ દેખાઈ આવે છે. તેમ આ રેખાઓ વડે ભૂત, ભવિષ્ય વ`માન વગેરે બધુ જ ચરાચર સમજી શકાય છે. ૫૦ पावई लाहालाहं सुख दुःखं जीवितं च मरणं च । हामि जीवो पुरुसो महिला जयं च विजयं च
n પશ્ન |