________________
જન સામુદ્રિકના પાંચ ગ્રંથ
अरेखं बहुरेखं वा येषां पाणितलं नृणाम् । ते स्युरल्पायुषोनिस्वाः दुःखितानात्र संशयः
॥६४॥ જેનો હાથ રેખાઓ વગરને અથવા બહુ રેખાઓ વાળા હોય છે, તે જરૂર અલ્પાયુ, અને દુખી હોય છે. ૬૪
यावदङ्गालयःप्राप्ता मूलाज्जीवितरेखिका। तावन्तः शरदाज्ञेयाः पंचविंशतिसंख्यया
॥६५॥ આયુરેખાનું વર્ણન-–પિતાના મૂળથી નીકળી જેટલી આંગળીઓ વટાવી આયુરેખા આગળ ગઈ હોય તેટલા પ્રમાણુનું આયુષ્ય જાણવું. દરેક આંગળીનું પચીશ વર્ષ આયુર પ્રમાણ સમજવાનું છે. ૬૫
कालहानिनयापेक्षे ज्ञेया विंशतयोऽपि च । आयूरेखास्वरूपाच्च अल्पमृत्युर्विचार्यते દેશકાળના બળ પ્રમાણે પ્રત્યેક આંગળીનું આયુષ્ય હાલમાં ૨૦ વર્ષ ગણવાનું છે.
અથવા આયુરેખાનું સ્વરૂપ વિચારી તેના લાંબા ટુંકા પ્રમાણે આંગળીના અયુદોંનું પ્રમાણ મૂકી શકાય છે. ૬૬
हस्तचिन्हं प्रवक्ष्यामि गुरूक्तं श्रद्धयान्वितम् । लक्षणैर्जायते सर्वं जीवितं च शुभाशुभम
॥६७॥ 'स्तथिल' सूबने मार --गुरुये रे थि(अ) श्रद्धा સહિત કહું છું. લક્ષણેથી જલદી શુભાશુભ તથા આયુર્દી જાણી શકાય છે. ૬૭
आयूरेखा च तर्जन्यां तस्याष्टशतमायुषः । विद्धा रेखा भवेद्यस्य वक्ष्यते तस्य लक्षणम्
॥६८ ॥ वामे वामेत्र वेधेन जले मृत्युं समादिशेत् । रेखा सरल वेधेन शस्त्रेण मृत्युमादिशेत् दक्षिणे दक्षिणे वेधे वन्हिसर्पभयान्मृतिः। वामदक्षिणपार्श्वस्थाद्वेधान्मृत्युमहारुजः
॥ ७० ॥ આયુરેખા જે તર્જનીને અડકી હોય તો ૧૦૮ વર્ષનું આયુર્દા જાણવું. આયુરેખા વેધાએલી છે કે કેમ તે જાણી લેવું જોઈએ, કારણ તેનું પણ ફળ છે. ૧૮
વેધના ત્રણ પ્રકાર અને ફી--જે વમ વામ વેધ હોય તે જલમાં મૃત્યુ થાય અને સરલ રેખાને વેધ હેય તે શસ્ત્રથી મૃત્યુ થાય. ૬૯
॥६९॥