________________
૧૦૨
यच्छन्ति विरलाः शुष्काः स्थूलावक्रादरिद्रताम् । शस्त्रघातो बहिर्निम्ना श्रेष्टत्वं चिपिटाश्चताः
૧ હસ્તસ જીવની
॥ ૨૩
અહાર નમી જતી આંગળીએ શસ્ત્રઘાત કરાવે છે. અને જો ચપટી આંગળી હાય તા મનુષ્ય ચાકર બને છે. ૨
विरलंगुलि धन रहिओ धण संचइ डोपणगुलि होइ ।
निमंसंगुलि पो सधनो विसमंगुली अघणो
|| ૨૨ ||
થાય.
કરરેહા પ્રકરણકારની સ ંમતિ પહેાળી ( વચ્ચે જગ્યાવાળી ) આંગળીઓ હાય તા ધનહીન થાય. પાસે પાસે આવેલી આંગળીઓ હૈાય તે ધનવાન માંસ રહિત પવાળી આંગળીઓવાળા ધનવાન થાય છે. અને વિષમ અંગુલીવાળા ધનહીન થાય છે. ૨૨
श्लिष्टान्यङ्गुलिमध्यानि द्रव्यसंचयहेतवे ।
तानि चेच्छिद्रयुक्तानि त्यागशीलयुतो नरः
|| ૨૩૨ ૫
‘વિવેકવિલાસ’માં પણ ખ્યું છે કે—જો આંગળીઓની વચ્ચે જગ્યા ન હાય તા દ્રવ્ય સંચય થાય. અને જો વચ્ચે છિદ્ર હાય તા સમજવું કે તે પુરુષ ધનત્યાગ કરવાની વૃત્તિવાળા હાય છે. ૨૩
तर्जनीमध्यमारंध्रे मध्यमानामिकान्तरे । अनामिकाकनिष्टान्तः छिद्रे सति यथाक्रमम् जन्मतः प्रथमेंशे वा द्वितीये च तृतीयके । भोजनावसरे दुःखं केप्याहुः श्रीमतामपि
|| ૨૬ ॥
જો તની અને મધ્યમાના વચ્ચે અ ંતર હાય તે। તેમજ મધ્યમા તથા અનામિકા અને અનામિકા તથા કનિષ્ઠિકા વચ્ચે અંતર હાય તે અનુક્રમે પહેલી વચલી અને છેલ્લી અવસ્થામાં ધન સંબધી દુ:ખ પડે છે.
॥ ૨૪ ॥
અહી એક વાત વિશેષ સમજવાની છે કે જે કદાચ ખીજાના ( માતા પિતા કે ભાઈ ભાંડુ ગમે તેના ) ભાગ્યના ખલે કરી ધનસંપત્તિ હાય છતાં ઉપર કહેલા ચેગવાળાની તે અવસ્થા દુ:ખવાળી જાય છે. અને તે દુ:ખ ખાવાપીવા સમધી આમતામાં કલહ, પ્રતિકૂળતા વગેરે કારણા રૂપ માલુમ પડે છે. એટલા માટે પાડ મૂકયા છે કે મોઝનાવતો દુઃસું નેવ્યાદુઃ શ્રીમતાપિ ॥૨૪-૨૫
बालतगंमि जाणसुतज्जणि आमज्जिमंत्तर धणंम्मि | अछिदे सुपणेपवेसु सया सुही होइ
॥ ૨૬ ॥