________________
૧ હસ્તસંજીવની હાથના સ્પર્શથી જ સ્પર્શમાત્રથી સિદ્ધ થતી સુવર્ણ–રસ–વિદ્યા–સિદ્ધિ માફક સિદ્ધગુરુના વાક્ય જેવા શ્રી મેઘવિજય ઉપાધ્યાય નામના ગ્રંથર્તાને વાકયથી આ વિદ્યાને જાણીને જે પ્રશ્નોના નિર્ણય કરે છે. તેને મોટા પ્રભાવથી જગતરૂપી મહેલમાં રહેવારૂપ સિદ્ધિ આદિને લાભ થવા રૂપ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ૫૪
इतिश्री हस्तसंजीवने स्पर्शनाधिकारो द्वितीयः
अथ रेखाविमर्शनाधिकारः समारभ्यते । स्वस्ति चाभरणं सिद्धेः करणं श्रीजगद्गुरोः। हस्तं स्वमस्तके न्यस्तं स्मृत्वा रेखा विचार्यते ...... ॥१॥
શ્રી હસ્તસંજીવન અધિકાર ત્રીજો મંગલાચરણ-સિદ્ધિના કલ્યાણકારી આભરણ અને જગદગુરુ શ્રી કષભદેવના કરણરૂપ હસ્તને પિતાના મસ્તિષ્કને અડકાડેલે સ્મરીને (હાથ જોડી માથું નમાવી સ્મરણ કર્યા બાદ) રેખાઓને વિચાર કરીએ છીએ. ૧
प्रागुक्तविधिनाभ्यर्च्य नरोज्ञानिगुरूं पुरः । हस्तं स्वं दर्शयेद्धस्ते प्रशस्ते दिवसोदये
|| ૨ | ' હાથ જેવાની સિદ્ધિ-પહેલાં જે વિધિ (બીજા અને પહેલા અધિકારમાં) બતાવ્યું છે, તે પ્રમાણે પિતાના કુલગુરુની પૂજા કરીને હસ્ત નક્ષત્ર હોય તે દિવસે (તેમજ પહેલાં કહેલાં આલેષા, મઘા, પૂર્વાફાગુની, ઉત્તરાફાગુની, હસ્ત એ નક્ષત્ર તેમજ જ્યારે હસ્ત નક્ષત્ર ઉપર સૂર્ય હોય ત્યારે ગમે તે નક્ષત્રમાં) હાથ બતાવે. ૨
शोभने हस्त नक्षत्रे ग्रहे सौम्ये शुभदिने । पूर्वान्हे मंगलैर्युक्त परीक्षेत विचक्षणः
હસ્ત નક્ષત્ર હોય અને સારે વાર હોય તેમ જ બીજા શુભ યે હોય ત્યારે પૂર્વાન્ડમાં શુભ સમયમાં વિદ્વાન પુરુષે હાથની પરીક્ષા કરવી.
અહીં બે અપવાદ છે. (૧) હસ્તનક્ષત્ર હોય ત્યારે ચંદ્ર બલાદિક કેઈને ન પહોંચતું હોય છતાં હસ્તનાત્રની મુખ્યતા હોઈ તે દિવસે હાથ જે.
(૨) જે અનુકૂળતા ન આવતી હોય તે સવારમાં પહેલી ચાર ઘડીમાં કોઈપણ દિવસે હાથ જે. ૩