________________
જન સામુદ્રિષ્ના પાંચ ગ્રંથો
पूर्वमायुः परीक्षेत पश्चालक्षणमुत्तमम् । क्षीणायुषां नृणां शेषेर्लक्षणैः किम्प्रयोजनम्
રેખાઓ જોવાને કમ–પહેલાં આયુની પરીક્ષા કરવી, અને ત્યાર બાદ બીજાં લક્ષણોની પરીક્ષા કરવી. કારણ આયુર્દા વગરના માણસને લક્ષણેથી શે ફાયદો છે? ૪
मणिबंधात्परः पाणिः सा कर्म कठिना नृणाम् । वामेति कोमलोवामभ्रुवां संपत्करः करः
મણિબંધથી ઉપરને જે ભાગ તેને હાથ કહે છે. પુરુષને જમણ અને સ્ત્રીઓને ડાબો હાથ જેવા જોઈએ. - પુરુષને હાથ કામ ન કરવા છતાં કઠિન અને સ્ત્રીને હાથ કેમલ હોય તે તે સંપત્તિ આપનાર છે. ૫ यदुक्तं वामभागे तु नारीणां दक्षिणे पुरुषस्य च ।
विलोक्यं लक्षणं विज्ञैः सर्वमायुः पुरःस्सरं
સંમતિ સૂચક લેક છે–પંડિતાએ સ્વિયેનાં ડાબા અંગમાં અને પુરૂષનાં જમણું અંગમાં લક્ષણે જેવાં જોઈએ. બધાં લક્ષણેતાં પહેલાં આયુદો તપાસી લે. ૬
उत्पातः पिटको लक्ष्म निलकं मशको व्रणः । स्पर्शनं स्फुरणं पुंसां शुभायाङ्गे प्रदक्षिणे
વિવેકવિલાસમાં કહ્યું છે કે--અંગને ઉત્પાત (વત્તા એછાપણું) ઘા, લાંછન (લાખું), તિલક (લાલ કે કાળો મસ, ચાંદા, સ્પર્શન) (ગીલેડી, કાચંડા વગેરેને સ્પર્શ) સ્કૂરણ વગેરે પુરુષોને જમણું અંગમાં હોય તે શુભફળ આપે છે. ૭
वामभ्रुवां पुनर्वामे स्त्र्यंशकस्य नरस्य च । घातो दक्षिणके कैश्चिन्नरस्याङ्गे शुभोमतः
| ૮ || સ્ત્રીઓ તથા હિજડાઓને ડાબા અંગમાં હોય તે શુભફળ આપે છે.
કેટલાક આચાર્યોએ પુરુષના જમણું અંગમાં જખમ હોય તો તેને પણ શુભ માન્ય છે. ૮
स्त्र्यंशत्वाबालकस्यापि सुभगस्य विलोक्यते । वामहस्ताकलं पंचदश वर्षाणि किंचन