________________
५५
જેન સામુદ્રિકના પાંચ ગ્રંથ
कस्मिन्वर्षे शुभं कस्मिन्नशुभं वा भवेन्मम । इति ज्ञेये पंचदशभागाः पंचाङ्गुलीभवा
॥४२॥ वीक्ष्य हस्तेषु या रेखा ऊर्ध्वं चक्रं यवोऽथवा । तस्मिन्वर्षे शुभं लक्ष्मीः पुत्राद्याप्तिर्यशः सुखम् ॥४३॥ तेषु यत्रायता रेखा छिन्ना भिन्ना च वेधयुक् । शुक्तिश्च त्रुटिका बिन्दुस्तद्धर्षं दुःखदायकम्
॥४४॥ મને કયારે શુભ અને ક્યા વર્ષમાં અશુભફળ મળશે, એમ જીજ્ઞાસા હોય ત્યારે પાંચ આંગળીઓના મળી (ત્રણ પર્વરૂપ) પંદર ભાગને પંદર વર્ષ તરીકે વિચાર કરો. તેમાં ત્યાં ઉર્વ રેખા અથવા યવ હોય તે વર્ષ માં લક્ષ્મી પ્રાપ્તિ, પુત્રપાણિ, યશેલાભ, સુખ ઈત્યાદિ શુભફળની પ્રાપ્તિ થાય છે. જે ભાગમાં છિન્નભિન્ન થએલી २ाय, अथवा छाप, या२१, ९ पणे डाय ते वर्ष : way. ४२-४३-४४
व्यवस्थाप्यादिमं वर्ष कनीनिकादिपर्वसु । विचार्यं ते पंचदशवर्षाणि दक्षिणे करे
॥४५॥ ततो वामे पंचदश पुनर्दक्षिणवामयोः । स्त्रियोवामेऽपसव्ये च विमृश्यन्तेऽत्र तत्क्रमात्
॥४६॥ કનિષ્ઠિકાના પ્રથમ પર્વમાં પહેલું વર્ષ એમ સ્થાપના કરી જમણુ હાથના પંદર ભાગોમાં પહેલાં પંદર વર્ષ, ત્યાર બાદ ડાબા હાથની કનિષ્ઠિકાના પ્રથમ પર્વથી લઈ અનુક્રમે બીજાં પંદર વર્ષ, પુન: જમણા હાથે પંદર પછી ડાબા હાથમાં પંદર એમ ને વિચાર કર. સ્ત્રીને પહેલાં ડાબે પછી જમણે હાથ એ અનુક્રમે વર્ષની કલ્પના કરવી. ૪૫-૪૬
यदा हस्तेक्षणे जन्मलगद्वादशभावतः । शुभाशुभानि वर्षाणि विज्ञेयानि पुनः पुनः
॥४७॥ અથવા હાથ જવાના ઈષકાળે જે જન્મલ આવતું હોય ત્યાંથી પ્રત્યેક ભાવમાં એક વર્ષ એ પ્રમાણે વર્ષોની યેજના કરી શુભાશુભને નિર્ણય કરે. ૪૭ .