________________
જન સામુહિકના પાંચ થશે ગણુ. અને પાંચ ઘડીનું એક માસનું પ્રમાણ જાણવું. ત્યારબાદ હાથ જેવાના ઈષ્ટકાળે જે મારા ઉપરોક્ત ગણત્રી મુજબ આવતો હોય તેની આંગળી ઉપરનાં શુભાશુભ ચિહ્ન દ્વારા નિમિત્તકે શુભાશુભ ફળ કહેવું. ૫૨-૫૩-૫૪ જુઓ ચિત્ર નં. ૧૬-૧૭
तर्जन्यां च कनिष्ठायां प्राप्तो मासस्तु नोशुभः शेषस्थाने शुभोऽङ्गष्टे रणप्रश्नेऽतिभंगदः।
॥५५॥ तर्जन्यां जयदः सोऽपि तालस्थः कापि नो शुभः । लक्ष्म्यां स्थितो धनकरो मेरुस्थः पददायकः
પલા જે માસ તજની તથા કનિષ્ઠિકામાં આવતો હોય તે અશુભ છે. બાકીના સ્થાનના માસ શુભ છે. અંગુષ્ઠમાં આવેલા માસ જે રણ (યુદ્ધ) સંબંધી પ્રશ્ન હોય તે ભંગ કતો (અશુભ ફળ આપનાર) છે. તર્જનીમાં રહેલો માસ યુદ્ધ પ્રશ્નમાં વિજય અપાવનાર છે. પરંતુ કનિષ્ઠિકાને માસ કદાપિ શુભ નથી. મધ્યમાન માસ ધનદાતા છે. જ્યારે અનામિકામાં રહેલો માસ સન્માન (પદલાભ) કરાવનાર છે. પપ-પર
यद्वा माघादयोमासाद्वादशापि लघोः क्रमात् । दिनोदयात्पंचघटीमानं पाणीक्षणावधि यो मासः प्राप्यते तस्मिन्स्थानलक्षणावीक्षणात् । मासे शुभाशुभ वाच्यमित्युक्तं ज्ञानिभिः पुरा
અથવા કનિષ્ઠિકાના આદિ પર્વથી લઈ અનુક્રમે માઘાદિ માસ જાણવા. અને સૂર્યોદય વખતે વર્તમાન માસ સ્થાપી ત્યાર બાદ પાંચ ઘડીને એક માસ એ હિસાબે હાથ જેવાના ઈષ્ટકાળને માસ જે આવતો હોય, તે માસના સ્થાનના શુભાશુભ ઉપરથી પુછનારને શુભાશુભ ફળ કહેવું, એમ પૂર્વના જ્ઞાનિ પુરુષોએ કહ્યું છે. પ૭–૧૮ જુઓ ચિત્ર નં. ૧૮
॥ इति दर्शनाधिकारे मासचक्रम् ।। कृष्णपक्षोदक्षिणः स्यात्करस्तदितरः सितः । यत्पक्षे दर्शयेद्धस्तः स मुख्योऽन्यस्तदन्यथा
પણી જમણે હાથ કૃષ્ણપક્ષ છે. ડાબે હાથ શુકલપક્ષ છે. જે પક્ષમાં હાથ દેખાડવામાં આવ્યો હોય તે મુખ્ય અને બીજાને ગૌણ સમજ. ૫૯
इति दर्शनाधिकारे पक्षचक्रम्