________________
જિન સામુદ્રિકના પાંચ થ.
प्रातस्त्यं घटिकायुग्मं तिथिस्थाने नियोजयेत् । तदनुक्रमतः पंचदशभागान्विचारयेत्
॥६५॥ તે તિથિને પ્રાત:કાળમાં યોજી બે બે ઘડીની એક તિથિ એમ ગણના કરી પંદર તિથિઓમાં ત્રીસ ઘટિકાને વિચાર કરે. ૨૫
तुल्ये नक्तंदिने ह्येषक्रमो मेषतुलारवौ । न्यूनेधिके घटीयुग्मे पलैयाधिकोनता
॥६६॥ જ્યારે રાત્રી અને દિવસ સરખા પ્રમાણમાં હોય, ત્યારે એટલે મેષ અને તુલાના રવિસંક્રમણ વખતનું આ પ્રમાણ છે. માટે રાત્રી દિવસના ન્યૂનાધિક વખતે બે ઘડીના પ્રમાણુની ત્રિરાશિ પ્રમાણે હાસ–વૃદ્ધિ કરવી. ૬૬
घटीनां फलमित्येवं दिवसस्य निवेद्यते। रात्रौ घटी पुनर्वाच्या वामहस्तविलोकनात्
॥७॥ આ પ્રમાણે દિવસે જમણા હાથ ઉપરથી ઘટિકાઓનું ફળ કહી શકાય છે. રાત્રીએ ડાબા હાથ ઉપરથી ઘટિકાઓનું ફળ કહેવું. ૬૭
इति दर्शनाधिकारे घटिकाचक्रम् अश्विन्यादिक्रमादत्र ताराद्यङ्गलिपंचके । दिनभं हस्तवीक्षायाः प्राप्तं तद्ग्रहजा दशा
॥६ ॥ કનિષ્ઠિકાદિ પાંચ આંગળીઓમાં અશ્વિન્યાદિ નક્ષત્રની એજના (નક્ષત્રચક્ર મુજબ) કરી જ્યાં આગળ દિનનક્ષત્ર આવતું હોય ત્યાં જે ગ્રહ હોય તેની દશા પ્રાત:કાળમાં आये. ६८
अङ्गष्ठेऽपि कनिष्ठायां षड्ऋक्षाणि नियोजयेत् । शेषासु पंच ऋक्षाणि दशाचक्रमितीरितम्
॥६९॥ અંગુઠો તથા કનિષ્ઠિકા એમાં છ છ નક્ષત્રે તથા બાકીની આંગળીઓમાં પાંચ પાંચ નક્ષત્રની યોજના કરવી. આવી રીતે દશાચક્રમાં નક્ષત્રાની યેજના છે. ૧૯ भुमो यित्र न.16
सार्धसप्तघटी ७।३० मानं दशानुक्रमतः करे । यदा वीक्षेत साज्ञेया प्रष्टुर्जन्मदशाबुधैः
॥७०॥