________________
હસ્તસંજીવની दिशि कस्यां मया लभ्यमिति ज्ञेये करेक्षणे । यत्रात्मभं भवेदृक्षचक्रानुक्रमतोदिशि
મને કઈ દિશાથી લાભ થશે, એ પ્રશ્નના ઉત્તરમાં હાથ જોતી વખતે પૂછનારનું જન્મનક્ષત્ર નક્ષત્રચક્રાનુસારે જ્યાં પડ્યું હોય, તે સ્થાનની દિશા ઉપરથી ફળ કહેવું. ૮૧
मध्यमेऽङ्गष्ठभे स्वीये ग्रामे सौख्यं विनिर्दिशेत् । ऋक्षत्रयेऽङ्गुलीनां तु प्रागुक्तात्तद्दिशोलभेत्
રા જે તે નક્ષત્ર અંગુષ્ઠના મધ્ય ભાગમાં હોય તે પિતાના ગામમાં સુખ બતાવવું. અને આંગળીઓના ત્રણ ત્રણ નક્ષત્ર સંબંધી પહેલાં આંગળીઓની જે દિશાઓ કહી છે, તે તે દિશાથી લાભ થશે, એમ સમજવું. ૮૨
राजाद्ययोरन्तरेऽब्धिराद्याचे भे व्यवस्थितः। राज्ञोमूले स्वदेशादि ग्रामोवक्त्रे तु पल्लिका
I૮al અંગુષ્ઠ અને તર્જનીના વચ્ચેના ભાગને સમુદ્ર કહેવામાં આવ્યો છે. તજનીને પ્રથમ પર્વમાં પણ સમુદ્ર છે, એટલે તે નક્ષત્ર આવ્યું હોય તે સમુદ્ર દ્વારા આવતી ચીજથી લાભ છે, એમ કહેવું. અંગુષ્ઠ મૂળમાં પિતાના નિવાસસ્થાન પાસેના પર્વત, ગામ, પ્રદેશથી લાભ બતાવ. અને કરભસ્થાનનાં નક્ષત્રો ઉપરથી ગામડાંઓ (પશ્ચિકા એટલે જ્યાં ભીલ લેકે રહેતા હોય તેવાં ગામડાં)થી લાભ કહે. ૮૩
पर्यन्तः पर्वतोदेशोमेरुः करमसीमनि । गुजेरश्चसुराष्ट्रश्चास्ताद्रिरत्नाकरान्तरे
કરભનાં નક્ષત્ર ઉપરથી દેશની સરહદ ઉપરના પર્વતે તેમજ મારવાડ કહેવો. અને કરભ તથા મણિબંધના વચ્ચેના ભાગથી ગુજરાત તથા કાઠિયાવાડથી લાભ છે, તેમ કહેવું. ૮૪
अङ्गष्ठमूलेऽक्षयतीर्थमेतदाद्यप्रभोः पारणके वटोऽयम् । समध्यदेशस्ततएव चक्रं दिशां विवोध्यं विदिशां च विज्ञैः ॥८५॥
અંગુષ્ઠમૂળમાં પ્રયાગતીર્થ, શ્રી અષભદેવનાં જ્યાં પારણુ થયાં હતાં તે અક્ષયવટ છે. અને તેજ મધ્ય પ્રદેશ છે, ત્યારબાદ ચારે દિશાઓમાં દેશની જના કરવી. ૮૫