________________
૧ હ જીવનને एवं मासं तथा पक्षे दिनं वेलाफलं तथा । भागस्पर्शन विज्ञेयं ग्रहलमविचारणात्
અને આ રીત મુજબ જ સ્પર્શ થતા અંગુલીના પર્વ ઉપરથી માસ, પક્ષ, દિન, વેલા તથા ગ્રહલગ્ન દરેકને વિચાર કરે. ૧૭
स्पृष्टपर्वस्वरूपेण तथा लग्नविचिन्तनात् । ग्रहस्वरूपमालोक्य मुष्टिज्ञानं च विद्यते
છે ૨૮ મા સ્પર્શ થતા પર્વના સ્વરૂપથી અને લગ્નના વિચારથી ગ્રહના ફલાફલ (સ્વરૂપને) વિચાર કરી મુષ્ટિપ્રશ્ન કહી શકાય છે. ૧૮
नष्टं में क्व गतं वस्तु इति ज्ञेये करं स्पृशेत् । नष्टस्य दिनभं गर्भे दत्वा यद्दिशि वस्तुभम् છે ?? |
વાએલી વસ્તુ કયાં ગઈ છે? તે પ્રશ્નના વિચારમાં જે દિવસે વસ્તુ ગઈ હેાય તે દિવસના નક્ષત્રને કરતલમાં લખી ત્યારબાદ નક્ષત્રચક્ર મુજબ નક્ષત્ર ગોઠવી જે નક્ષત્રને કુમારિકા સ્પર્શ કરે તે નક્ષત્રની દિશામાં વસ્તુ ગઈ છે એમ કહેવું. ૧૯
वस्तुमं दक्षिणे भागे प्रतीच्यां त्रिपुराग्रगम् । तदा न लभ्यते वस्तु मेरौ प्राच्यां तु लभ्यते _ ૨૦
જે વસ્તુનું નામનક્ષત્ર દક્ષિણે ભાગમાં, પશ્ચિમમાં અથવા અંગુલીના અગ્રપર્વમાં આવતું હોય તે વસ્તુ મળતી નથી. પરંતુ મેરૂ અથવા તો પૂર્વ દિશામાં વસ્તુનું નામનક્ષત્ર આવતું હોય તે વસ્તુ મળે છે. ૨૦
मध्यभे न गतं वस्तु कष्टाल्लभ्यमुदद्गिारी ।। मायाजात्या चौरजातिर्वस्तुरूपं तु पर्वणि
મધ્યભાગમાં નામનક્ષત્ર આવ્યું હોય તે વસ્તુ ખોવાઈ નથી. જે ઉત્તર દિશામાં વસ્તુનું નામ નક્ષત્ર આવતું હોય તો કષ્ટથી વસ્તુ પ્રાપ્ત થાય છે. અંગુલીની જાતિ ઉપરથી ચારની જાતિ, તથા પર્વ ઉપરથી વસ્તુનું સ્વરૂપ કહેવું. ૨૧
वयोऽपि च कनिष्ठादेः स्पर्शाब्दालादिकं वदेत् । भूतपंचकतः स्थानं ज्ञायते नष्टवस्तुनः
કનિષ્ઠિકાદિ અંગુલીના સ્પર્શ મુજબ ચારની વય કહેવી. અને અંગુલીના તત્વ મુજબ નછ વસ્તુનું સ્થાન કહેવું. ૨૨
याम्यायाः स्पर्शनेनैव स्थानपंचकमिष्यते । पृथिव्यां वा जले नष्टं प्राप्यते नापि यत्नतः || ૨ |