________________
१४
૧ હસ્તસંજીવની કહેવું. આગલીઓ ઉપરથી ધાતુ મૂલાદિકનો નિર્ણય કરે. તથા લગ્ન અને ગ્રહો ઉપરથી દરેક પ્રકારનું શુભાશુભ કહેવું. ૨૮-૨૯
बालः कुमारोऽथ युवा वृद्धो मृत्युः स्वराः क्रमात् । तारादिकामदोग्ध्रीषु गणेशे च व्यवस्थिताः
બાલ, કુમાર, યુવા, વૃદ્ધ તથા મૃત્યુ એ અમાણે પાંચ સ્વરે છે. અને તે અનુક્રમે કનિષ્ઠિકાથી લઈ અંગુઠા પર્યત વ્યવસ્થિત છે. ૩૦
या तिथियंत्र भागेस्ति तमारभ्य ततो बुधः । दर्शनात्स्पर्शनादापि गणयेद्गणकोत्तमः
॥३१॥ પ્રશ્નની તિથિ જે ભાગમાં હોય, ત્યાંથી આરંભી ગણના કરવી. દર્શન અથવા સ્પશન ગમે તે પ્રકારથી ગણુકે (નિમિત્ત)ગણના કરવી. ૩૧
सूर्योदये घटी युग्मस्थापनानुक्रमात्पुनः । रविः शशी च सूर्येन्द्र परिपाटी सितेतरे सितपक्षे शशिरविक्रमोऽयं तिथिसम्मतः । कार्यस्ततो यदा हस्तदृष्टेः स्याद्धटिका द्वये ॥ ३३ ॥ तस्य स्वरस्याभ्युदयो वाच्यः स्पर्शनकर्मणि । भागोयः प्राप्यते तस्य स्वरस्योदयमादिशेत्
॥३४॥ તે દિવસની તિથિને સૂર્યોદય વખતે સ્થાપી બે બે ઘડીની એક તિથિ એ ક્રમથી જે કૃષ્ણપક્ષ ચાલતો હોય તો સૂર્ય, ચંદ્ર, સૂર્ય, ચંદ્ર એમ ગણના કરવી. અને જે શુકલપક્ષ હોય તો ચંદ્ર સૂર્ય એ ક્રમથી ગણના કરવી. આ પ્રમાણે ઈઇકાલે જે (સૂર્ય અથવા ચંદ્ર) આવતું હોય તેને વર ચાલે છે, એમ જાણવું. સ્પર્શના વિષયમાં જે ભાગને સ્પર્શ થયેલ હોય તેને (બાલાદિ) સ્વર ચાલે છે, તેમ જાણવું. ૩ર-૩૪
आद्यप्रभोर्भगवतः पारणाहे दिनोदये । यस्य कस्यापि संस्पृश्यः पाणिर्वाणिज्यशालिनः ॥३५॥ गुरुणाभुज्यमानं यन्नक्षत्रं दीयते तले । यत्रायाति च यद्देशनक्षत्रं तद्विचार्यते
॥ ३६॥ ભગવાન શ્રી નૈષભદેવના પારણાના દિવસે (અક્ષય તૃતીયાના દિવસે) સૂર્યોદય કાળે કોઈપણ ભાગ્યશાળીના હાથને સ્પર્શ કરી, ગુરુ ગ્રહ જે નક્ષત્ર ઉપર હેય, તે