________________
રેન સામુદ્રિકના પાંચ ગ્રંથે
शेषमात्रं तु दहने पवने व्योम्नि नाप्यते । एवं तत्त्वात्तथा लग्नान्नष्टप्राप्तिविचायते
|| ૨૪ | અંગુલીના સ્પર્શ વડે જ પંચભૂતાત્મક પંચસ્થાનને નિર્ણય થાય છે. પૃથ્વી અને જલ સ્થાનમાં ગએલી વસ્તુ મળે છે. અગ્નિતત્વમાં ગએલી વસ્તુ યત્ન કરવા છતાં શેષ માત્ર પણ મળતી નથી. તેમજ પવન અને આકાશતત્વમાં ગએલી વસ્તુઓ પણ પાછી આવતી નથી. ૨૩-૨૪
निधानं क्वेति पृच्छायां तले हस्तेक्षणस्य भम् । संस्थाप्य यत्र मूलं स्यात्तत्र स्यानिश्चयाद्धनम् છે ૨૪ ||
ભૂમિમાં સંતાડેલું કે નિશ્ચિત જગ્યાએ મૂકેલું ધન ક્યાં ગયું છે, તે પ્રશ્નના જવાબમાં કરતલમાં હસ્ત જોવાના દિવસનું નક્ષત્ર મૂકી નક્ષત્રચક્ર બનાવતાં જ્યાં મૂળ નક્ષત્ર આવે ત્યાં નિશ્ચયપૂર્વક નિધિ છે, એમ જાણવું. ૨૫
क्रूरग्रहेण दृष्टे मे तद्धनं लभ्यते नहि । सौम्येन लभ्यते क्रूराकान्ते नास्तीति निर्णयः - || ૨૦ ||
જે તે મૂળ નક્ષત્રને દૂરગ્રહ જોતા હોય તો તે ધન મળતું નથી. પરંતુ શુભ ગ્રહ જોતા હોય તે મળે છે. જે પૂરગ્રહથી નક્ષત્ર યુક્ત હોય તે નિધિ નથી એમ કહેવું. ૨૬
गर्भप्रश्ने करस्पर्श समाङ्गुल्यां तु बालिका । पुत्रः स्याद्विषमाङ्गल्यां तलस्पर्शे नपुंसकम्
ગર્ભ સંબંધી પ્રશ્ન હોય તે જે સમ અંગુલીને સ્પર્શ થયો હોય તે બાલિકા અને વિષમ આંગળીને સ્પર્શ થયેલ હોય તે પુત્રનો જન્મ થશે. તેમજ જે કરતલને સ્પર્શ થયો હોય તે નપુંસક જન્મશે એમ સમજવું. ૨૭
भोजने कीदृशं भोज्यं स्वप्नो वा कीदृशो मम । इति ज्ञेये स्पृशेन्मायां साङ्गुष्ठां सुविचार्यते !! ૨૮ છે. धातुमूलादिकं वस्तु तथा कामदुधास्थितम् । ઢમાથાં વિજ્ઞાથ વચ્ચે સર્વ ગુમાણમમ || ર૧ |
મેં કેવું ભોજન લીધું છે. અથવા મને કેવા પ્રકારનું સ્વમ આવ્યું છે, તે પ્રશ્ન હોય તે અંગુઠા સહિતની આંગળીઓ (પાંચ) પેકી સ્પર્શી ગુલી ઉપરથી ફળ