________________
ત
૧ હસ્તસ જીવની
અંગુઠાના ત્રણ પદ્મમાં અનુક્રમે માથુ, મુખ અનેક રહેલા છે. કરતલમાં જઠર, કટી અને ગુહ્ય ભાગ છે. મધ્યમામાં તથા તનીમાં ખભા, ખાટું અને કાંડાં રહેલાં છે. અનામિકા તથા કનિષ્ઠિકામાં રૂ ( સાથળ ), ઢીંચણુ અને પગ છે. ૯૧–૯૨ हस्तरूपस्वकायस्य क्रमादवयवाअमी | शुभाशुभं नृणां चिन्हं घातादिर्येषु लक्ष्यते
આ પ્રમાણે હાયરૂપી પાતાની કાયામાં આ અવયવેા છે, અને ઉપરથી તે તે અવયવાનુ શુભાશુલ ઘાત ઇત્યાદિ જોઈ શકાય છે. ૯૩ इति दर्शनाधिकारे देहचक्रम्
॥ ૨૩ ॥
તે તે ભાગા
मस्तके त्रयमास्ये च कण्ठे भानां त्र्यं त्रयम् । जठरे च त्र्यं देयं शेषाङ्गे द्वे कटौ च भूः
॥ ૧૪ ||
માથામાં ત્રણુ નક્ષત્ર, મુખ ઉપર ત્રણુ, કંઠમાં ત્રણ, જઠરમાં ત્રણુ નક્ષત્ર મૂકવાં. કમરમાં એક નક્ષત્ર મૂકવુ, અને બાકીનાં અંગમાં એ એ નક્ષત્ર મૂકવાં. ૯૪ आत्मभाद्दिनमं यत्र तत्फलं प्रष्टुरादिशेत् ।
शीर्षे मुखे तथा कण्ठे राज्यं भोगं सुखं भवेत्
॥૧૩॥
પાતાના નક્ષત્રથી દિનનક્ષત્ર જ્યાં આવતું હાય, તેનું ફળ પૂછનારને કહેવું. માથુ, મુખ, તથા કંઠેનાં નક્ષત્રામાં રાજ્ય, ભેાજન તથા સુખ પ્રાપ્ત થાય છે. ૯૫
जठरे गुप्तचिन्ता स्यात् गुह्ये भोगोनृपाद्धनम् ।
स्कंधे जयोऽथ शेषाङ्गे क्लेशोहानिर्भयं भवेत्
॥૨॥
જઠરનાં નક્ષત્રામાં ગુપ્ત ચિંતા થાય છે. ગુહ્ય ભાગનાં નક્ષત્રાથી ભેગ મળે છે, અને રાજાથી ધન મળે છે. ખભાના નક્ષત્રમાં જય મળે છે. આ સિવાયનાં ગેટનાં નક્ષત્રામાં લેશ, હાની અને ભય થાય છે. ૯૬
इति दर्शनाधिकारे हस्तचन्द्रचक्रम्
अङ्गष्ठः पंचवर्णः स्याद्रक्तपीत सितासिताः ।
शत्रुहाद्याहरित्पीते रक्तः पिंगसितेऽरुणः
॥ ૧૭ ॥
અંગુઠી પંચવણ ને છે. તર્જની લાલ, મધ્યમા પીળી, અનામિકા ધાળી અને નિષ્ઠિકા કાળી છે. તર્જની આદિ આંગળીઓમાં લીલા પીળામાં, પાંડું લાલમાં અને સંધ્યા જેવા વર્ણ ધેાળા રંગમાં અંતર્ભાવ પામે છે. અર્થાત્ તે રગાના તે તે ર ંગામાં સમાવેશ થાય છે. ૯૭