________________
૧ હપ્તસંજીવની સાડાસાત ઘડી સુધી એક બ્રહની દશા રહે. એ પ્રમાણે હાથ દેખાડવાના ઈષ્ટકાળ ઉપરથી ક્યા ગ્રહની દશા ચાલે છે ? તે પંડિતાએ સમજી લેવું. ૭૦
आचंभौबुशजीराशुक्रमेणासां प्रसारणा । स्थानयोगादशाज्ञेया शुभाशुभमिहेष्यति
૭al સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, શનિ, ગુરુ, રાહુ અને શુક્ર એ પ્રમાણે દશાઓને ક્રમ છે. જે દશા ચાલતી હોય, તેના સ્થાન ઉપરથી તેનું શુભાશુભ નકકી કરવું. ૭૧
अश्विनीत्रितये राहो ब्राह्मादित्रयके शनिः श्रुतिद्वये बुधदशा वारुणद्वितये खेः
Iછરા उभद्रये चन्द्रदशा शुक्रस्यादित्य पञ्चके । जीवस्यायमतः पञ्चस्वारस्य परपञ्चके
અશ્વિની, ભરણી અને કૃતિકામાં રાહુની દશા. શહિ, મૃગશીર્ષ અને આદ્રમાં શનિની દશા. શ્રવણ અને ધનિષ્ઠામાં બુધની દશા. શતભિષા અને પૂર્વભાદ્રપદમાં રવિની દશા. ઉત્તરાભાદ્રપદ તથા રેવતીમાં ચંદ્રની દશા. પુનર્વસુથી લઈ પાંચ નક્ષત્રો સુધી શુકની દશા. ઉત્તરાફાનીથી પાંચ નક્ષત્રમાં ગુરુની અને અનુરાધાદિ પાંચ નક્ષત્રમાં મંગળની દશા છે. ૭૨-૭૩
इति दर्शनाधिकारे दशाचक्रम् पाणिर्यद्वासरे वीक्ष्यस्तत्संक्रान्तिर्दिनोदये । देयाऽन्होमानयोगेन तदनुक्रमतः पुनः
LI૭ના હાથ જે વારમાં જેવા હોય તે વારની સંક્રાનિ (રાશિ સ્વામિ પ્રમાણે) પ્રાત:કાળે આવે. ત્યાર પછી દિનમાનના પ્રમાણાનુસાર પ્રાત:કાળે જે સંક્રાતિ હેય તે પહેલું લગ્ન અને ત્યારબાદ અનુક્રમે લગ્નમાન પ્રમાણે ઈષ્ટકાળના લગ્નનો નિશ્ચય કરે. ૭૪
शक्तिशालीक्षणे प्राप्त लग्नं सम्यविचारयेत् । स्थानयोगाद्ग्रहन्यासात्तत्र वाच्यं शुभाशुभम्
I૭ષા હાથ જેવાના વખતન ( ઈષ્ટકાળના) લગ્નનો વિચાર કરી ત્યાર બાદ સ્થાનના લક્ષણ પ્રમાણે દરેક ભાવમાં શુભાશુભ ગ્રહોની યેજના કરી શુભાશુભ ફળ કહેવું. ૭૫