________________
૧ હસ્તસંજીવની
अचिन्यादीनि धिष्ण्यानि प्रत्येकं सप्त योजयेत् । कनीनिकात आरभ्य यत्र हस्तेक्षणस्य भम्
॥३६॥ प्राप्तः प्रष्टुः स राशिः स्यान्मेषादित्र्यंशककमात् । चन्द्रस्तत्रैव विन्यस्य चतसृष्वङ्गुलीषु च ।
॥३७॥ કનિષ્ઠિકાથી લઈ પ્રત્યેક ગલીમાં અધિનીથી લઈ સાત સાત નક્ષત્રોની રોજના કરવી. જ્યાં હાથ જેવાના વખતનું નક્ષત્ર આવતું હોય, ત્યાં જે શશિ હોય તે पूछनारनी शशि थ. त्यां य भू.. 3१-७ मा चित्र न. १५
इति चन्द्रचक्रम् जागरुकोजनोयेन राशिना जायते सदा । ताराबंशाच मेषादेयत्र तन्मूर्त्तिमालिखेत्
॥३८॥ મનુષ્ય જે નામથી જાગી ઉઠતે હોય તે નામ ઉપરથી આવતી રાશિ અંગુલીપર્વમાં કનિષ્ઠિકાના પ્રથમ પર્વમાં મેષ ઈત્યાદિ ક્રમથી જ્યાં આવતી હોય ત્યાં જન્મ લગ્ન ગણવું. ૩૮
तत्र ग्रहास्तु प्रागुक्तस्थानस्थाः स्वमनीषया । स्थाप्याः संहारमार्गेण विचार्यं तच्छुभाशुभम् ॥३९॥
આમ (લગ્ન અને ચંદ્રનો નિર્ણય થયા બાદ પ્રથમ કહેલી રીતિ મુજબ (જ્યાં ઉર્ધ્વરેખા હોય ત્યાં શુભગ્રહ ઈત્યાદિ પિતાની બુદ્ધિપૂર્વક સંહાર માર્ગથી ગ્રહ મૂકવા અને શુભાશુભ ફળને વિચાર કરે. ૩૯
रविः कुजोगुरुर्मन्दोराहुश्चैते ध्रुवाग्रहाः । शशी शशिसुतः शुक्रश्चलादेयाविमर्शने
॥४०॥ સૂર્ય, મંગળ, ગુરુ, શનિ અને રાહુ એ સુવ ગ્રહ છે. ચંદ્ર બુધ અને શુક્ર ચલ अहा छ. ४०
वर्षद्वादशके चारो ध्रुवाणामपि जायते । मूलाग्रराशौ ते देया राहुर्मूलाच पृष्ठतः
॥४१॥ ધ્રુવ ગ્રહોને પણ બાર બાર વર્ષે ચાર થાય છે. અને તેમને તેમની મૂળ રાશિથી આગળની રાશિઓમાં બાર વર્ષે એક રાશિ એ હિસાબે મૂકવા. રાહુને પાછલી રાશિઓમાં મૂક. ૪૧
Ar: संहारमाग
या
पूर्व से