________________
CSS
૧ હસ્તસંજીવની
हस्तेक्षणदिने वारः प्रातस्तस्योदयः क्रमात् । समये हस्तवीक्षायाः यः प्राप्तोऽस्याङ्गुलिः स्मृतः |૨||
જે દિવસે હાથ જેવા હોય તે વાર સૂર્યોદય વખતે હોય, અને ત્યાર બાદ ઈષ્ટકાળે જે વાર પ્રાપ્ત થતું હોય તેની અંગુલી ઉપરથી શુભાશુભને નિર્ણય કરવાનું છે. ૨૫
एकोयामश्चतुस्त्रिंशत्पलान्यप्यक्षराणि च । अत्यष्टिमानतोज्ञेयोवारभोगोविचक्षणैः
રહ્યાા એક પ્રહર, એટલે સાડાસાત ઘડી, ચોત્રીસ પળ અને સત્તર અક્ષર એટલે વખત (૮ ઘડી ૪ પળ ૧૭ અક્ષર) એક વારના ભાગ તરીકે વિચક્ષણ પુરુષોએ ઠરાવ્યા છે. ૨૬
तदारस्य तदङ्गल्याः स्वरूपण शुभाशुभे । स्वराशिनाथमैत्र्यादिज्योतिः शास्त्रविमर्शनात् IFરછા
જે વાર પ્રાપ્ત થયું હોય તેની અંગુલીના સ્વરૂપ ઉપરથી શુભાશુભ તથા રાશિસ્વામી, મિત્રી વગેરે જ્યોતિશાસ્ત્રના સિદ્ધાન્તો મુજબ કહેવું. ૨૭
यद्वा हस्तेक्षणे वारः स विष्णोरू लोकगः। शेषास्तले मर्त्यलोके तर्जन्याद्यासु दिग्गताः
૨૮ अधोहस्ते च पाताले फलमेषामिहोच्यते । यत्र स्वराशेर्नाथः स्यात्संपूर्ण तद्भवं फलम्
i૨૨I હાથ જેવાને જે વાર હોય તેના અધિપતિ વિષ્ણુ છે. અને તે ઉદ્ઘલેકમાં રહે છે. જ્યારે બાકીના વાર હસ્તતલમાં એટલે મૃત્યુલોકમાં રહે છે. અને તર્જની આદિ આંગળીઓની જે દિશા હોય તે દિશામાં રહે છે. જે વાર હસ્તકૃષ્ટમાં આવતા હોય તે પાતાલમાં જાણવા. તેમનું ફળ તેમના સ્થાન પ્રમાણે સમજી લેવાનું છે. જ્યાં પોતાની રાશિને સ્વામી હોય તે સ્થાનના ફળ મુજબ ફળ થાય છે. ૨૮–૨૯
इति दर्शनाधिकारे वारचक्रम्