________________
જૈન સામુદ્રિકના પાંચ થા
अथ हस्तदर्शने पुण्यसाधनहेतुमाह
मूलेऽङ्गस्य ब्राह्म्यं तु तीर्थं कार्यं कनिष्ठयोः । पित्र्यं तर्जन्यङ्गुष्ठान्तर्दैवतं स्वाङ्गुलीमुखे
॥१॥
અંગુઠાના મૂળમાં બ્રાહ્મતીર્થં રહ્યું છે. કનિષ્ઠિકા આંગળીએના મૂળમાં કાયતી છે. તર્જની અને અંગુઠાની વચ્ચેના ભાગમાં પિતૃતીર્થ છે. તેમજ દૈવત (દેવતાપણું) આંગળીઆના અગ્રભાગમાં છે. ૧ જુઆ ચિત્ર ન. ૧
૫૫
शत्रुंजयस्तु तर्जन्यां मध्यायामुज्जयन्तकः । अर्बुदः खलु सावित्र्यां कनिष्ठायां जयन्तकः
॥२॥
તર્જનીમાં શત્રુજય, મધ્યમામાં ગીરનાર, અનામિકામાં આથ્થુ અને કનિષ્ઠિકામાં સમતક પર્વત છે. ૨ જીએ ચિત્ર નં. ૨
अङ्गुष्ठेऽष्टापदगिरिः पञ्चतीर्थान्यनुक्रमात् । स्वहस्तदर्शनेनैव वन्द्यते प्रातरुत्तमैः
॥३॥
અંશુડામાં અષ્ટાપદગિર છે. આમ અનુક્રમે પાંચ તીર્થો છે. અને ઉત્તમ પુરુષો પ્રાત:કાળમાં ઊઠતાં જ પોતાના હાથનુ દર્શન કરી આ પાંચ તીર્થોની વંદના કરે છે. ૩
विंशोपका विंश जिना अङ्गुष्ठादाद्यतीर्थपात् ।
॥४॥
प्रत्यद्दक्षिणपूर्वोदिग् तले शेषाश्चतुर्जिनाः
વીશ વિશેાપકા તે વીશ જિનેશ્વર છે, અને હાથની પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ એમ ચાર બાજી ચાર જિનેશ્વરા છે. એમ હાથમાં જ ચાવીશ તીર્થંકરા મિરાજમાન છે. ૪ જુએ ચિત્ર ન. ૩ ચિત્રમાં જે અંક છે, તે અંકવાળા તીર્થંકરા સમજવો.
पितृरेखा भवेदगंगा मातृरेखा सरस्वती ।
आयूरेखात्र यमुना तत्संगस्तीर्थमक्षयम्
॥५॥
પિતૃરેખા એ ગગા છે. માતૃખા સરસ્વતી છે, આયુરેખા યમુના છે. અને આ ત્રણેને સંગમ તે પ્રયાગરાજ છે. ૫ નુ ચિત્ર ન. ૪
अङ्गुष्ठादिपशपदी नमस्कारस्य चिन्त्यते । चतुष्पदी चुलिकायां चतुर्दिक्षु तले स्मृता
||६||