________________
૫૪
૧ હસ્તસંજીવની अक्षया जन्मपत्रीयं ब्रह्मणा निर्मिता स्वयम् । ग्रहा रेखाप्रदा यस्यां यावज्जीवं व्यवस्थिताः ॥ १६ ।।
હાથ એ બ્રહ્માએ બનાવેલી અક્ષય જન્મપત્રિકા છે. જેમાં રેખાઓ રૂપી ગ્રહ જીદગી પર્યત રહેલા હોય છે. ૧૬
नास्ति हस्तात्परं ज्ञानं त्रैलोक्ये सचराचरे । यद्राम्या पुस्तकं हस्ते धृतं बोधाय जन्मिनाम् ॥ १७ ॥
આખા લયમાં હસ્તજ્ઞાન કરતાં એક બીજું કઈ જ્ઞાન નથી. અને જ્ઞાન હાથમાં જ રહ્યું છે, તે દેખાડવા માટે જ સરસ્વતીએ પોતાના હાથમાં પુસ્તક (જ્ઞાન) ધારણ કર્યું છે. ૧૭
तीर्थंकराणां प्रतिमा हस्तन्यस्तहशोऽखिलाः। तद्धस्तदर्शनान्नान्यत्केवलं ज्ञानसाधनम् ॥ १८ ॥
કેવલજ્ઞાનનું સાધન હસ્તદનમાં જ છે, બીજે નહિ. એટલા માટે જ તીર્થકરેની દરેક પ્રતિમાઓમાં દષ્ટિને હાથ ઉપર દર્શાવવામાં આવી છે. ૧૮
सामुद्रिकोब्दोधिपयो निधीय मेघो रसं वर्षति मिष्टमुाम् समेघनां तेन सुखेन लोकः श्रीहस्तसञ्जीवनमेतदाप्य ॥ १९ ॥
इतिश्री हस्तसञ्जीवने सिद्धज्ञाने प्रथमे दर्शनाधिकारे शास्त्रपीठिका સમુદ્રમાંથી ઉદ્દધૃત કરેલા જલને પી જેમ મેઘ મીઠા જલની વૃદ્ધિ કરે છે. તેમ સામુદ્રિકશાસ્ત્રમાંથી ઉદધૃત કરી સારભૂત જ્ઞાનને શ્રી મેઘવિજય (ગ્રંથકર્તા) કહે છે. અને તેને હસ્તસંજીવન રૂપે પ્રાપ્ત કરી જગત આનંદ પામે. ૧૯