________________
જેન સામુદ્રિકના પાંચ ગ્રંથ અંગુઠાનાં ત્રણ પર્વ તથા બાકીની આંગળીઓનાં ત્રણ ત્રણ પર્વ એમ પાંચ આંગળી- પંદર પર્વેમાં ધ્યાન કરવું. ૧૭ જુઓ ચિત્ર નં. ૮-૯
श्री पार्थो वामहस्तोऽयं फणाः शाखास्तदीयकाः। श्रीनाभेयो दक्षिणश्च करः शाखा जटाः स्फुटाः ૧૮ના
ડાબો હાથ એ શ્રી પાનાથ છે, અને તેની પાંચ આંગળીઓ, તેમના માથા ઉપર છત્રરૂપે રહેલી શેષની ફણુઓ છે. જમણે હાથ એ રષભદેવ છે. અને તેની આંગળીઓ તેમની જટાજૂટ છે. ૧૮
विष्णुर्देवोऽत्र वामस्थः केकिपिच्छकिरीटभृत् । नाथः शिवो दक्षिणस्थस्तस्य शाखा जटाः स्फुटाः ॥१९॥ ડાબે હાથ એ શ્રી વિષ્ણુ ભગવાન છે. અને તેની આંગળીઓ એ તેમને રમુકુટ છે. જમણે હાથ એ આંગળીઓ રૂપી જટાજૂટને ધારણ કરનાર ભગવાન શકર છે. ૧૯
तयोर्योगे यथोङ्कारः परमं मङ्गलं भवेत् । तथाञ्जलीविधानेन सर्वदा सर्वे मङ्गलम्
રબી વિષ્ણુ એટલે સકાર તથા શંકર એટલે ઉકાર એ બેના વેગથી જેમ સકાર થાય છે. તેમ અંજલી કરવાથી સર્વદા સર્વ મંગળ સ્વરૂપ વકાર થાય છે. ૨૦
ॐ हरहुंहः सरसुंसः क्रमतः पञ्चाङ्गुलीषु राजमुखात् । न्यासो यन्त्रं हस्ते स्थाप्यं तत्सर्वतोभद्रम् भाष्यं स्पर्शनेऽस्योपयोगः ।
इतिश्री हस्तसञ्जीवने सिद्धज्ञाने पुण्यसाधन ध्यानविधानम् । હાથની અંદર અંગુઠાથી આરંભી પાંચ આંગળીઓમાં , હરહુ , સરસુસ: ઈત્યાદિ વર્ણદ્વારા બનતા સર્વતેભદ્ર યંત્રની સ્થાપના કરવી. અથવા નરપતિજયચર્યા માં બતાવેલા પ્રસિદ્ધ વૈલોકયદીપક નામના સર્વરભદ્રચક્રની સર્વતોભદ્રયંત્ર તરીકે સ્થાપના કરવી. ૨૧ જુઓ ચિત્ર નં. ૧૦