________________
૫૮
૧ હસ્તસંજીવની આ દેવ અને ગુરુનું ભક્તિપૂર્વક ધ્યાન કરવા હાથમાં ત્રણે તત્વ રહેલાં છે. અને દેવ-ગુરૂનું આરાધન કરનારને લી એટલે ચારે પ્રકારની લક્ષમી પ્રાપ્ત થાય છે આમ અંગુલી શબ્દને વિશેષાર્થ છે. ૧૨
यथोदयगिरेः श्रृंगे प्रागभ्युदयते रविः । तथाङ्गुष्ठे ग्रहाः ज्ञेया नखाश्चान्द्रमुखाः परे
રૂા. જેમ પૂર્વ દિશામાં આવેલા ઉદયાચળ ઉપર રવિને ઉદય થાય છે. તેમને અંગૂઠાના અગ્રભાગમાં રવિ જાણુ. અને છ આંગળીઓના નખ તે ચંદ્રાદિ ગ્રહ જાણવા. ૧૩
ॐकारमादित्यमुखे वाग्बीजं । कानने । ही बीजं भगवत्यङ्गे श्री सौभाग्यवतौ स्थितम् IIRા क्लिकारं तु प्रदेशिन्यां चतुर्दिक्षुस्तले पुनः। अहं नमोनमः सिद्धं वर्णाष्टकमिदं जपेत्
કારને અંગુઠામાં વાસ કરે ઇ નામના વામ્બીજનો કનિષ્ઠિકા ઉપર ન્યાસ કરવો. નામના માયાબીજને અનામિકા ઉપર ન્યાસ કરે. શ્રી નામના લમીબીજને મધ્યમા ઉપર ન્યાસ કરે. શી નામના કામબીજને તર્જની ઉપર ન્યાસ કરવો. કરતમાં ચારે બાજુ મર્દ નમો નમ: હિમ્ એમ ન્યાસ કરવો. આમ કરું ફ્રી આ સુ ઘટ્ટ નો નમ: વિક્રમ એમ સિદ્ધ આઠ વર્ણીને જપ કરવો. આ મંત્રને સાતવાર જપ કરી પોતાના ચંદ્રબલ મુજબને હાથને સ્પર્શ કરી પછી જ્યાં સુધી મનવિક્ષેપ ન થાય ત્યાં સુધી હાથ જે. ૧૪–૧૫ જુએ ચિત્ર નં. ૭
ततो हस्तं निरीक्षेत जानीयायेन निश्चितम् । जायते वचने सिद्धिः सिद्धदेवगुरोः स्मृतेः
tવા ત્યારબાદ નૈમિત્તિકે હાથ જે. જેથ દેવગુરુના સ્મરણથી નિશ્ચયપૂર્વક આદેશ કરનારનું વચન સિદ્ધ થાય છે.
अकार इति मध्येहन आकाराद्योस्त्रयोदश । अंअः इत्यङ्गुलीपञ्चदशभागेषु च स्मरेत्
અકારાદિ સોળ સ્વરે છે. તે પૈકી અકારરૂપી અડ્ડનનું કરતલમાં ધ્યાન કરવું. અને બાકીના આકારાદિ તેર તથા અં અને અ: એ બે મળી કુલ પંદર સ્વરેનું