________________
સિદ્ધાન્ત ગ્રન્થ કહે છે. ટૂંકામાં ખગળનાં (સાથે સાથે ભૂગોળનાં) મૂળતત્ત્વોના સિદ્ધાન્તિક જ્ઞાનને ગણિતસ્કંધ યા સિદ્ધાન્ત વિભાગ કહે છે.
વરાહમિહિરે પોતાની બહહિતામાં સંહિતા વિભાગનું લક્ષણ કરતાં
ज्योतिःशास्त्रप्ननेकभेद विषयं स्कन्धत्रयाधिष्टितं
तत्कात्स्नेर्यापनयस्य नाम मुनिभिः संकीर्त्यते संहिता ॥ અર્થા–અનેક પ્રકારના ભેદવાળું તિકશાસ્ત્ર ત્રણ સ્કંધથી રહેલું છે. અને તે ત્રણ સ્કંધ પિકી જેમાં સમગ્ર જ્યોતિશાસ્ત્રના વિષયોનું વિવેચન હોય તેનું નામ સંહિતા છે. જેમાં ગણિતભાગ હોય છે તેને સિદ્ધાન્ત કહે છે.)
होराऽन्योऽङ्गविनिश्चयश्च અને જે બાકી રહ્યો છે કે જેમાં લગ્ન ઉપરથી કુલ સંબંધી આદેશ કરવાને રહે છે તેને હેરા કહે છે.
સંહિતામાં ક્યા ક્યા વિષયની ચર્ચા હેવી જોઈએ, તે સંબંધમાં તે કહે છે કે –
यत्रैते संहितापदार्थाः। दिनकरादीनां ग्रहाणां चारास्तेषु च तेषां प्रकृतिविकृतिप्रमाणवर्षकिरणधुतिसंस्थानास्तमनोदयमार्गमार्गान्तर वक्रानुवकसंग्रह समा. गमचारादिभिः फलानि नक्षत्रकूर्मविभागेन देशेष्वगस्तिचारो सप्तर्षिचारो ग्रहमक्तयो नक्षत्रव्यूहग्रहशृंगाटकग्रहयुद्धग्रहसमागमग्रहवर्षफलगर्भलक्षणरोहिणीस्वात्याषाढीयोगाः स. धोवर्षकुसुमलतापरिधिपरिवेषपरिघपवनोल्कादिग्दाहक्षितिचलन सन्ध्यारागगन्धर्वनगर रजोनिर्घातार्यकाण्डसस्यजन्मेन्द्रध्वजेन्द्रचापवास्तुविधाविद्यावायसविद्यान्तरचक्र मृगचक्राश्वचक्रवातचक्र प्रासादलक्षण प्रतिमालक्षण प्रतिष्ठापन वृक्षायुर्वेदोदगार्गलनी -राजन खञ्जनोत्पात शान्तिमयूरचित्रकघृतकम्बलखगपट्टकृकवाकु गोजाश्वेभ पुरुषस्त्रीलक्षणान्यन्तःपुर चिन्तापिटकलक्षणोपानच्छेदवत्रच्छेदचामरदण्डशय्यासनलक्षण रत्नपरीक्षा दीपलक्षणं दन्तकाष्टाधाश्रितानि शुभाशुभानि निमित्तानि सामान्यानिचि जगतः प्रतिपुरुषं पार्थिवे च प्रतिक्षणं मनन्यकर्माभियुक्तेन देवज्ञेन चिन्तयितव्यानि