________________
જોઈએ, અને તેથી હુÀળીના ભાગને સાથેના ચિત્ર જેમ કુંડલીની માફક કલ્પવામાં આવ્યા છે. ગ્રંથકાર શ્લાકની વ્યાખ્યા કરતાં શંકા કરે છે કેઃ—
अथ कथं ज्ञेया जन्मपत्रीयमिति । तनुधन सहजमुहृत्सुतरिपुजाया मृत्युधर्म कर्मापव्यय रूपरेखाणामवस्थानात् । तत्र तनुरेखा आयुर्लेखा तस्यामेव स्वभाव लक्षणात् । कर्मरेग्वा राज्यैश्वर्यदरिद्रतारूपा उर्ध्वरेखा-परपर्याया| व्यरेखा कलह मृत्युदीक्षाग्रथिलताग्रहाधिकारलक्षणा | घातस्थानतया त्रिशुलरेखया वा । सन्तानरेखायां चतुष्किका सम्भवे रिपुरेखा । शेषास्तु स्पष्टा एव । हस्ततलमध्ये पूर्वापरायते आयुधनरेखे दक्षिणोत्तरायते पितृरेखोर्ध्वरेखे तथा अङ्गुष्ठोन्मुख तर्जन्युन्मुख कनिष्ठोन्मुख उर्ध्वरेखास्तिर्यगायताः । तथा विद्यारेखा राक्षसकोणान्निर्गत्य कोशोमुखी सर्वाभिरेताभिर्द्वादशभवनसम्पत्तिः ॥
અર્થાત્--હસ્તરેખામાં જન્મપત્રિકા છે એમ કેવી રીતે સમજવું? તેા હાથમાં જેમ જન્મકુંડલીમાં તત્વાદિ ખાર ભાવ છે, તેમ તનુ, ધન, સહજ, સુ, સુત, રિપુ જાયા, મૃત્યુ, ધર્મ, કર્મ, આય અને વ્યય રૂપ ખારું ભાવનુ ફળ આપનારી રેખાએ હાવાથી માર ભાવવાળી જન્મપત્રિકા કલ્પી શકાય છે. તનુ એટલે દેહભાવની કલ્પના આયુરેખા દ્વારા કરવી. જેમ દેહભાવથી શરીર સંબંધી શુભાશુભ જાણી શકાય છે, તેમ આયુરેખા દ્વારા દેડુ સખંધી શુભાશુભ જણાય છે. માટે આયુરેખા એટલે દેહભાવ. ઉર્ધ્વરેખામાં રાજ્ય ઐશ્વ દરિદ્રતા વગેરે જોવાતુ હાય તે રેખા એટલે દશમે। ભાવ કર્મ ભાવ. કલહ, મૃત્યુ, દીક્ષા, ભૂતાપદ્રવ, ગ્રહપીડા તથા ઘાત ઇત્યાદિનુ સૂચન કરનારી રેખાએ યા ત્રિશૂલરેખા એ વ્યયભાવ છે. સંતાનરેખાઓના સ્થાનમાં ચાકડી હાય તે રિપુભાવ. બાકીના ભાવ ખાકીની રેખાઓ દ્વારા સ્પષ્ટ સમજી શકાય તેમ છે. દાખલા તરીકે ધનરેખા ચા કુટુપરેખાઓ ધનભાવ, ભાઈ ભાંડુની રેખા ત્રીજો ભાવ, મિત્રરેખા ચાર્થ ભાવ સંતાન રેખા, પાંચમા ભાવ. સ્ત્રીરેખા સાતમા ભાવ. ધર્મરેખા, નવમા ભાવ. ઉર્ધ્વરેખા, અગીઆરમાં ભાવ. એમ કલ્પના થઈ શકે છે. હથેળીમાં કુંડલી જેવું ચિત્ર બનાવવા ગ્રંથકાર કહે છે કે આયુરેખા અને ધનરેખા આડી રેખાઓ છે, પિતૃરેખા અને ઉર્ધ્વરેખા ઊભી રેખા છે અને અંગુઠા ભણી જનારી, તર્જની ભણી જનારી, કનિષ્ઠા ભણી જનારી ઉર્ધ્વરેખાએ તથા વિદ્યારેખા જે નૈઋત્ય ખુણામાંથી નીકળે છે તે દ્વારા આાર ભાવની પના થઈ શકે છે. ગ્રંથકાર અહીં ચિત્ર આપે છે.