________________
तन्नास्ति यन्न हस्तेऽस्मिन् विज्ञानं हि चराचरम् । हस्तज्ञानं बुधैः प्रोक्तं तत् सामुद्रिकभूषणम् ॥ इत्यादिके शत श्लोक प्रमाणे
ગ્રંથકારના અભિપ્રાય છે કે સમુદ્ર નામના મુનિએ આ શાસ્ત્ર બનાવ્યું છે, તેથી તને સામુદ્રિક કહે છે, આ શાસ્ત્રની સંજ્ઞા સબંધમાં ખીજાલેકા શું માને છે, તે જણાવતાં કહે છે કે:--
स्कन्देन सामुद्रिकशास्त्रं कृतमिति शाम्भवास्तत्र शास्त्रादौ गणेशनमस्कारात् सकोपरुद्रेण समुद्रे शास्त्रं प्रवाहितं देवेन्द्राग्रहात्पुनरुद्धरणे सामुद्रिकमिति कथा
અર્થાત્--સામુદ્રિકશાસ્ત્ર ભગવાન શંકરના પુત્ર સ્કદે રચ્યું, પણ તેમાં આદિમાં ગણપતિને નમસ્કાર કરેલા હોવાથી કે કેઃપાવિષ્ટ થઈ શાસ્ત્રને સમુદ્રમાં નાખી દીધુ. પાછળથો ઇન્દ્રના આગ્રહથો તેને પુનરાહાર કર્યા, આથી સામુદ્રિક અમ નામ પડ્યુ.
ગ્રંથકારનો આધાર હસ્તીમ, હચિ સૂત્ર, કરરેખાપ્રકરણ તથા વિવવિલાસ છે. આ ગ્રંથાની ગ્રંથકારે વારવાર ચર્ચા કરી છે, અને તેમના મતમતાંતરોના પણ વિવેકપુર:સર સમાવેશ-નિષ્કર્ષ કર્યા છે. હસ્તી ખમાંથી તે ત્રણ ચિત્રા ગ્રંથકારે ઉષ્કૃત કર્યાં છે. જે આ પુસ્તકમાં આપવામાં આવ્યાં છે. ગ્રંથકારની વિશેષ અભિરૂચિકરરેખાપ્રકરણ ઉપર છે. આખા ભાષ્યમાં તેમજ પ્રમાણુ તરીકે ઉષ્કૃત કરેલી ગાથાઓના સંગ્રહ પાછળ પરિશિષ્ટ રૂપે આપ્યું છે. તેથી લગભગ ૫૦ ગાથાઓ આવી જાય છે.
અમને એક કરરેખાપ્રકરણ મળી આવ્યું છે, પરંતુ તેમાં ગાધાની રાખ્યા બહુજ આછી છે. જ્યારે ઉપાધ્યાયજીના લેખ દ્વારા તે સંખ્યા મેઢી હશે તેમ લાગે છે, નરપતિજયચર્યાં અને ચૂડામણ આ ગ્રંથના ઉપવિકાના ગ્રંથા છે, છતાં ચૂડામણિ સબંધી વિશેષ આ ગ્રંથમાંધી જડી આવતું નથી. ચૂડામણના જેવાજ વિષયના ગ્રંથ હસ્તકાંડ છે. ચદ્રોમિલન પણ તેવાજ છે. ચૂડામણ સબંધી શોધ કરવા છતાં તે અમને મળ્યા નધો. અહલ્યૂડામણિસાર નામના એક લઘુ ગ્રંથ મળી આવે છે, તે આ પુસ્તકમાં સામેલ કરવામાં આવેલ છે.
ચૂડામણ ઘણા જ પ્રાચીન ગ્રંથ છે. વસંતરાજશાકુનમાં તેના ઉલ્લેખ છે.