________________
देवानां च गुरूणां च पूजनानि विधाय सः। शम्भोर्नमस्क्रियां कुर्यात्मार्थयेच्च शुभं प्रति ॥ ततस्तु स्थविराग्रे वै कथयेत्स्वप्नमुत्तमम् । दृष्ट्वा पूर्वमनिष्टं तु पश्चाच शुभमेव चेत् ॥ यः पश्येत्स पुमांस्तस्माच्छुभस्वप्नफलं लभेत् । अनिष्टं प्रथम दृष्ट्वा तत्पश्चात्स स्वपेत्पुमान् ॥ रात्रौ वा कथयेदन्यं ततो नाप्नोति तत्फलम् । अथवा प्रातरुत्थाय नमस्कृत्य महेश्वरम् ॥ तुलस्या अग्रतः प्रोच्य प्राप्नुयान्नहि तत्फलम् ।।
यानि कृत्यानि भाविनि ज्ञानगम्यानि तानि तु । आत्मज्ञानाप्तये तस्माद्यसितव्यं नरोत्तमैः ॥ कर्मभिर्देवसेवाभिः कामाचरिंगणक्षयात् ।। चिकीर्षुदेवतोपास्तिमादौ मावि विचिन्तयेत् ॥
-स्वप्नकमलाकरे અર્થાત–વમ ચાર પ્રકારનાં છે. પહેલા પ્રકારનું સ્વમ દૈવિક એટલે દેવતાની પ્રેરણાથી થનાર સ્વમ છે. જે કાર્યનું સૂચન કરે છે. બીજા પ્રકારનું સ્વમ કોઈ શુભ વસ્તુનું સ્વમ આવે તે છે. ત્રીજા પ્રકારમાં અશુભ છે. અને ચોથા તરીકે શુભાશુભ મિશ્ર સ્વમ છે. - જેનું ચિત્ત સ્થિર હેય, અર્થાત્ જે મનુષ્ય શાન્ત પ્રકૃતિને અને ધીર હોય સમધાત પ્રકૃતિને હોય તેવા માણસને દેવતાની પ્રાર્થના કરવાથી પિતાના કાર્યનું ઈચ્છાનિષ્ટ સ્વપમાં માલુમ પડે છે.
સ્વમ આવવાનાં નવ કારણે હોય છે. કેઈ હકીકત સાંભળી હાય, અનુભવી હોય, જોઈ હય. અથવા જેવા જેવું થઈ ગયું હોય, કઈ વાતની ચિંતા હોય. પ્રકૃતિ વધી ગઈ હોય કે પ્રકૃતિમાં વિકાર થયો હોય એ જ કારણથી મનુષ્યને સ્વમ આવે છે. અથવા દેવતાના કારણે કે પુણ્ય અથવા પાપના કારણે સ્વમ આવે છે. આમાંથી