________________
37
આ શાસ્ત્ર મુખ્યત્વે સાધુ સામાં વધારે ફેલાઈ ગયું. અને તેમને મૂળ સ્વરશાસ્ત્રનું જ્ઞાન ન હેાવાથી, તેમજ યાગ પ્રત્યે સ્વાભાવિક પ્રેમભક્તિ હાઇ નાસિકાસ્વરના ખુબ પ્રચાર થયા. વચ્ચેના સતયુગમાં (સંવત ૧૦૦૦ થી ૧૫૦૦) સુધીમાં ઘણા પુરુષાએ આ શાસ્ત્રને અપનાવ્યું. અને લગભગ દરેક સંતે પેાતાની વાણીમાં ( તેમનાં પદો ઈત્યાદિ રચનામાં) સ્વરશાસ્ત્રને ગુંથી લીધું છે. આ નાસિકાસ્વર ઉપર કેટલાંક સંસ્કૃત પુસ્તકો મળી આવે છે. અને કબીર ઇત્યાદિ સત પુરુષોની કૃતિ પણુ મળી આવે છે. સંસ્કૃત પૈકી શિવસ્વરાય આધારભૂત ગ્રંથ મનાય છે.
વાસ્તવિકમાં સ્વરે દયશાસ્ત્ર એ જુદી જ વસ્તુ હોવા છતાં આ નાસિકાસ્વર તેમાં કયાંથી ઘુસી ગયા એ સમજાતું નથી. પણ ઘણા જુના કાળથી તેનું મિશ્રણ થઇ ગયું છે. અને તેને અસલ સ્વાઅને માવી દીધુ છે. અને તેથી જ ઉપાધ્યાયયે સ્વરશાસ્ત્રની વ્યાખ્યા કરતાં બાલાદિષચસ્વર સાથે નાસિકાસ્વરની ગણના કરેલી છે. વસંતરાજશાકુનશાસ્ત્ર કે જે શાકુનના વિષયમાં એક જ્ઞાતવ્ય પ્રકરણુ છે. તેમાં તેણે સ્વરાદયની સાથે નાસિકાસ્ત્રરની ગણના કરેલી છે. આ ગ્રંથ પ્રાચીન છે. અને તેના ઉપર શહેનશાહ અક્બરને સૂર્યસહસ્ર નામનું અધ્યયન કરાવનાર ભાનુચંદ્રર્ગાણુ (ભાણુભટ્ટની કાદરીના સુપ્રસિદ્ધ ટીકાકાર) ની ટીકા છે. તેમાં તે તેમણે સ્વાદય એટલે નાસિકાસ્વરની જ ગણના કરી છે.
વસંતરાજના પહેલા પ્રકરણના દશમા બ્લેકની વ્યાખ્યા કરતાં તે લખે છે કે चूडामणिज्योतिषशास्त्रहोरास्वरोदयाद्यैर्विविधैर्जनस्य ।
जडीकृतस्योपधमेतदिष्टं स्फुरचमत्काररसातिरेकम् || चूडामणिति एतच्छास्त्रमोषमि वाञ्छितम् । कस्य जनस्य कीदृशस्य जडीकृतस्य जडतां प्रापितस्येत्यर्थः कैः चूडामणिज्योतिषशास्त्रहोरा स्वरोदयाद्यैस्तत्र चूडामणिग्रंथविशेषः ज्योतिषशास्त्र संहितादि होरा जातकादि स्वरोदयो महेश्वरकृत ग्रंथः । एतत्प्रभृतिभिरित्यर्थः । कीदृशैर्विषमैरर्थतो न तु सूत्रतः । कीदृशं स्फुरचमत्काररसातिरेकं स्फुरन्प्रकटीभवन् चमत्कार लक्षणो रसस्तस्यातिरेकः आधिक्यं
બે તત્તા |
આ વ્યાખ્યામાં સ્વરાય એટલે મહેશ્વર શકરના કરેલા ગ્રંથ એમ કહ્યું છે. અને તે શિવસ્વરદયને ઉદ્દેશીને કહેવાએલ હાવું જોઈ એ. જો કે સ્વરશાસ્ર યામ