________________
ત્યારપછી ૩૫ મા કથી ભીમશાસ્ત્રને અંતર્ભાવ કરે છે. ૩ માથી વ્યંજન અને લક્ષનું કથન કરે છે. ૪ મા માં ઉત્પાતને વિષય ચર્ચ છે. ૪૪ મા લોકમાં અંતરીક્ષનું દિગ્દર્શન કરાવે છે.
અને છેલે જતાં ૪૫ મા લેકમાં ચૂડામણિશાસ્ત્ર તથા શકુન શાસ્ત્રને અંતર્ભાવ કરતાં કહે છે કે--
विज्ञेयां अ इ उए ओ स्वराङ्गुष्ठतः क्रमात् । अङगुष्ठो ह्युत्तरो लध्वी अधरा नामतो मता आलिङ्गिता अनामिका स्यान्मध्यमा त्वमिधुमिता ।
दग्धापदेशिनी तासां फलं चूडामणौ स्फुटम् ।। અથી—ચૂડામણુશાસ્ત્રની આલિંગિત, અભિધ્રુમિત, દગ્ધ એ ત્રણ સ્વરેની પરિભાષાઓથી આંગળીઓને સંજ્ઞા આપી તે તે સંજ્ઞાઓનું ફળ તે શાસ્ત્રની પદ્ધતિ મુજબ હાથથી જ જાણી લેવું એમ સંક્ષેપમાં જ કહી દે છે.
વળી તેવી જ રીતે શકુન શાસ્ત્રના રત્ન પંચકને પાંચ આંગળીઓમાં સમાવેશ કરી તે દ્વારા સમગ્ર શકુન શાસ્ત્ર સમજાવી દે છે. લોક ૪૭ થી લઈ બાકીનામાં આ વિષયની જ ચર્ચા કરી છે.
અને આટલેથી સંતોષ ન થયે હોય તેમ પુસ્તકશકુન જેવાની પદ્ધતિ કે જેને શકુનશલાકા કહે છે, તેને પણ હાથમાં જ સમાવેશ કર્યો છે. ગ્રંથકાર કહે છે કે -
तारादिक्रमतश्चैकं द्विकं त्रिकं चतुष्ककम् ।
त्रिवार स्पर्शनाद्बोध्या हस्ते पाशककेवली ।। અર્થા--આવી શકુનાવલી (બીજા શબ્દમાં જેને પાસાકેવળી કહે છે તે) હાથમાં આવી જાય છે.
આમ બીજ અધિકારમાં આઠે નિમિત્તશાસ્ત્રની શાખાઓને હાથમાં સમાવેશ કરવામાં આવ્યા છે. - ત્રીજા રેખાવિમર્શનાધિકારમાં અને ચોથા વિશેષાધિકારમાં વિવિધ રેખાઓનાં વર્ણન તથા સામુદ્રિક બાબતેની ચર્ચા કરેલી છે. નખ, તલ, આવર્ત વગેરે દરેક બાબતે ચર્ચા છે. જેટલું હાથમાં સમાઈ શકે તેટલાની જ ચર્ચા છે.