Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
(૧૧
ઇતિહાસ-વિજ્ઞાન પાદટીપે
?. G. J. Garraghan, A Guide to Historical Method, p. 3
2. CH. V. Langlois and CH. Seignobos, Introduction to the Study of History, p. 17
૩. “હિસ્ટેરિયન”ના ગુજરાતી પર્યાય તરીકે “ઇતિહાસકાર” શબ્દ રૂઢ થયા જેવો છે, પરંતુ ઇતિહાસના જાણનાર કે લખનાર માટે, “ઇતિહાસ કરે છે તે” જેનો અર્થ થાય તેવો શબ્દ વાપરવો ઠીક લાગતો ન હતો. તેથી, પતંજલિએ મહાભાષ્યમાં ઇતિહાસને જાણનાર માટે “ઐતિહાસિક” અને પુરાણને જાણનાર માટે “પૌરાણિક એવા જે સંસ્કૃતમાં રૂઢ શબ્દો ઘટાવ્યા છે (The Vyakarana Mahabhasya of Patanjali, ed. by. F. Kielhorn, Vol. II, 2nd edition, p. 284) તેને આધારે “હિસ્ટેરિયન” માટે “ઐતિહાસિક” શબ્દ પ્રચારમાં મૂકવા યોગ્ય મને લાગે છે. રસિકલાલ છો. પરીખ, “ઈતિહાસ: સ્વરૂપ અને પદ્ધતિ', પૃ. ૧૫
7. Theodor Mommsen, 'On the Training of Historians', The Varieties of History, pp. 192 ff.
૫. Smith, Early History of India, 4th edition, pp. 9-18. વળી જુઓ Rapson, Sources of History', Cambridge History of India, Vol. I, pp. 56-62.; R. C. Majumdar, “ Sources of Indian History', Vedic Age,. pp. 47f.
F. CH. V. Langlois and CH. Seignobos, op. cit., pp. 17-19
19. G. J. Garraghan, A Guide to Historical Method, p. 168; pp.. 169-214