________________
તાગ ૧ લે-ઉપેક્ષિત
[ ૧૨ હવા ખાવાના સ્થળે ડુમસ-સાધારણ રીતે ત્યાં રાર થઈને જવાય છે, કારણ કે એની પાસે જ એ આવેલું છે. એ હવા ખાવાનું સ્થળ ગણાય છે અને સમુદ્રને કિનારે આવેલું છે. ત્યાં ધનિક તેમજ વેપારી લેનાં પુષ્કળ મકાને છે. ઉનાળામાં એ જગ્યા રમણીય દેખાય છે.
આબુ-એ એક મશહૂર પહાડ છે. એની જંચાઈ ૫૬૦૦ ફીટ જેટલી છે. ઉનાળામાં ત્યાં ઠંડી સાધારણ પડે છે. ત્યાં મેવાડ, મારવાડ, ગુજરાત અને સૌરાષ્ટ્રના નવાબે અને રાજાઓ, તેમજ સિવિલ અને મિલિટરી ઓફિસર ઉનાળામાં રહે છે. સામાન્ય વર્ગના લેકે પણ સંખ્યાબંધ ત્યાં જાય છે. હિંદુઓ માટે ધર્મશાળા અને મંદિરમાં રહેવા માટે બંદેબસ્ત રાખવામાં આવેલો છે. મુસલમાને માટે પણ એક મસીદ છે. સ્ટેશનથી પહાડ ઉપર મેટસ્થી જવાય છે. ત્યાં પુષ્કળ ઝરા છે, જે જોવા લાયક છે.
હજીરા અને વેરાવળ –આ બંને જગ્યા સમુદ્ર કિનારે આવેલી છે. મધ્યભાગના લકે હવાખાવાનાં સ્થળો માની ત્યાં જાય છે. વેરાવળમાં એક નાની જામે મજિદ અને સંખ્યાબંધ નાની મસ્જિદો છે. એક સરકારી હાઈસ્કૂલ અને બીજી એક અરબી મસા તવીઅતુલ ઈસ્લામના નામથી ત્યાં છે. મદ્રેસા નાના પાયા ઉપર છે પરંતુ તેની ઈમારત સારી છે, અને તે ઉપરાંત એનું પુસ્તકાલય એ ભાગમાં અજોડ છે. ત્યાં દરેક જાતનાં પુસ્તક છે જૂનાગઢના નવાબે લાખો રૂપિયા ખર્ચ કરી એને કિનારે બંદર રૂપમાં બનાવ્યો છે. અને હવે ત્યાં મોટાં જહાજે આવી શકે છે. હાલમાં સોમનાથ અને માંગરળ ઉપર એની ઝબરદસ્ત અસર જણાય છે. આ બંનેને વિકાસ આ કારણથી રંધાઈ ગયો છે. જૂનાગઢ રાજના હાથ નીચે આ શહેર છે. મે મસ્જિદમાં ઈમામ સામેની જે મિાહરાબર છે તે ઉપરને
૧. ધર્મમાં વડે. ૨. મસ્જિદમાં એક ખાસ જગ્યા જય ઈમામ મા રફ માં કરી નમાઝ પઢાવે છે.