________________
૩૪
સાધુ વ્હેચરજી સ્વામી તેમ જ શ્રીમદ રાજચંદ્ર તરફથી મળી. તે પહેલાંનાં ગાંધીજીના જીવનમાં, તેમણે માંસ ખાવાન, બીડી પીવાનું તેમ જ ચોરી કર્યાનો એકરાર કર્યો છે. પણ તેમણે પૂર્ણ બ્રહ્મચર્યવ્રત લીધું અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકામાં વિશ્વ વાત્સલ્યનું ખેડાણ કર્યું. તેમની એ સાધના ધીમે ધીમે વધવા લાગી અને તેમણે સમષ્ટિ-વાત્સલ્યની સાધના પણ કરી. માં જોવા માટે જોઈએ તેટલું જ થોડું પાણી તેઓ વાપરતા. એકવાર એક ભાઈ માટીને એક ઢે; ઉપાડી લાવ્યા. તેમાંથી થિોડીક ભાટી રાખી બાકીનું પાછું યથાસ્થાને તેમણે નંખાવ્યું તેને પણ દાખલ છે. કાકાસાહેબ એકવાર લીમડાનાં પાન વધુ તોડી આવ્યા એટલે તેમણે ટકોર કરી હતી : “ જોઈએ તેનાથી વધારે લેવું એ અપરાધ છે !” આમ વિશ્વવસલ્ય પ્રગટાવવા માટે ઘણી સક્સ બાબતમાં પણ વિવેક રાખવો પડે છે.
- દશવૈકાલિક સૂત્રની વૃત્તિમાં એક ઠેકાણે કહ્યું છે –“અચિત અને ક૯૫નીય આહાર ઉપાશ્રયે લાવ્યા પછી, સાધુએ જમતી વખતે વિચાર કરવે કે હું આ વનસ્પતિ કાયના જીવોનું કલેવર લાવ્યો છું. એ બધા મારા જેવા આત્મધારી હતાં, છતાં ના છૂટકે શરીરને પોષણ આપવા માટે લેવાં પડે છે ! ” પ્રાણીમાત્ર પ્રત્યે વાત્સલ્યની આ કેટલી ઊંચી ભાવના છે ?
કાણુગ સુવમાં કહ્યું છે કે સાધકના જીવન ઉપર ચારને ટે ઉપકાર છે:-(૧) છ કાય (વિશ્વના પ્રાણી માત્ર) (૨) ગણ (સમાજ) (૩) રજા (તે કાળની રાજ્ય સંસ્થાઓ ) અને (૪) ધર્માચાર્ય. આ બધાનું ઋણ, ધર્મમાર્ગે પ્રેરવાથી, પિતે સંયમ રાખવાથી અને રખાવવાથી તેમજ જીવાત્માઓને સાચે રસ્તે દોરવા-દોરાવવાથી, ફેડી શકાય છે.
ભગવાન મહાવીરે ૫ માસ ૨૫ દિવસની તપશ્ચર્યા, તે વખતના અનિષ્ટોને દૂર કરવા માટે કરી હતી. તેમણે ચંડૌસિક જેવા કણધર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com