________________
" આમ તેણે પાંચ પ્રકારના પ્રભુની કલ્પના સાંભળી. તેનું કારણ એ જ કે સહુ પિતપોતાના ઉછેર, સંસ્કાર અને ભાવના પ્રમાણે કાર્ય કરતા હોય છે. હજારો વર્ષ પહેલાં પ્રભુને ન્યાયાધીશ સાથે સરખાવવામાં આવતે. પછી પ્રભુને રાજા સાથે સરખાવવામાં આવતું.
, ઈરાનને એક ભક્ત પ્રભુને મિત્ર ગણતે અને એક ભક્ત તેને ભેળે ગણતો. રવીન્દ્રનાથ ઠાકુરના મનમાં પ્રભુ કવિવરૂપ હતા. જર્મનીને એક ગણિતશાસ્ત્રી પ્રભુને ગણિતજ્ઞ કહેતો. કોઈ તેને “કળા”, તે કોઈ તેને “કળાકાર ગણાવે છે.” આ પ્રમાણે દરેક માણસ પોતાની કલ્પના પ્રમાણે ગોઠવણ કરે છે. પણ, જ્ઞાની પુરૂષોએ દરેકને આશય સમજી તે પ્રમાણે તેની ગોઠવણ કરવી જોઈએ. God, ઈશ્વર, પ્રભુ, કરતાર, સિદ્ધ કે અલ્લાહના ભાષાભેદને લઈને ઝઘડો ન કરવો જોઈએ; કારણકે તેની અંદર રહેલું તત્ત્વ એક જ છે. ગૌસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે –
‘जकी रही भावना जैसी, प्रभुमुरत देखी तिन तैसी'
હિંદુધર્મ, અદૈતવાદને માનવા છતાં, બીજા ધર્મના મહાપુરુષે પ્રતિ ઉદારતા રાખે છે તેમ જ જાતે ઉદાર છે, તેવું આજે હિંદુ કહેવાતા લોકોમાં ભાગ્યે જ જોવા મળે છે.
“g સત વિઘા વહુધા ઘત્તિ સત્ય એક હેવા છતાં વિદ્વાની તેને જુદા જુદા રૂપે કહે છે.
આ સૂત્ર સત્યશ્રદ્ધા માટે ખૂબ જ અનુકૂળ છે. ખરું જોતાં તે જેવી દષ્ટિ હોય તેવી જ સૃષ્ટિ હોય છે. જે માણસની સમ્યક્દષ્ટિ હશે તેને તેની નજરમાં ગમે તે શાસ્ત્ર કે વ્યક્તિ હોય તેમાંથી ગુણ લેવાની કે સારે ભાવ તારવવાની તેની વૃત્તિ કે દૃષ્ટિ હશે. એટલા માટે નદી સૂત્રકારે કહ્યું છે કે સમ્યકષ્ટિ માટે બધાયે વિપરીત સુત્રે પણ સાચા સૂત્ર બની જાય છે. કહ્યું છે -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com