________________
૩૧
વિશ્વાસ આવે કયાંથી ? એવી જ રીતે પક્ષ મુક્તિના કાર્યક્રમ મૂકયા. પણ લેાકશાહીને માનનારા પક્ષાને ટેકા આપવાની વાત કહી.
પ્રશ્ન એ થાય છે કે જે કાર્યક્રમ સર્વોદય ન પાર પાડી શકે તે શા માટે ઉપાડવા જોઇએ? ગ્રામદાનના જ કાર્યક્રમ લઇએ; એ સવાલમાં બધાય પક્ષાને ગ્રામદાનની પરિષદમાં ખેલાવ્યા હતા. પણ એ ત્રણ પક્ષા સિવાયના ન આવ્યા. અને સરકારે ગ્રામદાનને ટેકા આપવા બેઇએ એવી વાત રજૂ કરવામાં આવી. એના સીધા અને સ્પષ્ટ અર્થ એ થયેા કે કાર્યકરો ગ્રામદાનમાં મળેલા ગામેાનુ ઘડતર કરી શકવાના નથી અને વ્યવસ્થા તથા ઘડતરનું કામ સરકાર કરે! જે કા કા કરી ન કરી શકે અને સરકારને માથે મૂકવાના હોય તે। સરકારને તે મુજબ માત્ર સૂચના સલાહ આપવાના જ કાર્યક્રમ ઘડવા વધારે ઠીક ગણાય. કારાપુટ ( ઓડિસા )માં પહેલાં તે કેટલાક કાર્યકરોએ ગ્રામદાની ગામેામાં જઈને કાય આર્જ્યું. પણ પછી ઝધડા ઊભા થયા. એટલે રાજકીય-પ્રશ્ન આવતાં; અતે ત્યાંનું કામ સરકારને સોંપાયુ. પક્ષ મુક્તિના બદલે કોંગ્રેસના પક્ષાશ્રય લેવા પડયા. આમ સર્વાંગી દ્રષ્ટિના અભાવે કાંતા કાર્યક્રમા અધૂરાં રહ્યા, અવ્યવસ્થિત થયા અને કાંક તે તેની વિરૂદ્ધ જ કાર્યક્રમ આપવાની નાખત આવી.
આજના સર્વેદયના ચાલક સંત વિનેાખાજી રાજકારણુથી અતડા રહેવાને અને પ્રજાને પણ અતડી રાખવાની વાત કરે છે અને સુસગઠિતને ડાયેલી કાંગ્રેસને પણ ટેકે। આપવાની ના પાડે છે. પણ મતદારાને ધડવાની વાત ગત સદિય સ ંમેલનમાં મૂકવામાં આવી છે. રાજકારણથી અતડા રહીને આ કાર્યક્રમ કઇ રીતે પાર પડાશે તે જોવુ રહ્યુ.
કાશીમાં સ્વચ્છ ભારત-આંદોલના અને ઈંદેારમાં “ અશ્લીલ પાસ્ટર આંદાલન ” શરૂ કરવામાં આવ્યાં. પણ વિનાબાજી ત્યાં રહ્યા ત્યાં સુધી થોડેક જુસ્સા રહ્યો; પાછળથી એ આસરી ગયેા.
હડા
આજે સર્વોદયે દેશવ્યાપી કાય કરવું હશે તે ગાંધીજીએ જેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com