________________
૪૦૧
- સાધુવર્ગને માત્ર થોડી હંફની જરૂર છે. એમને અભય કરવાની
એટલે કે ખાન-પાનની સગવડની નિશ્ચિતતા કરી દેવી, એ નથી, પણ તેમનામાં કો સહેવાનું બળ વધારવું એ છે. એ ઉપરાંત સાધુસંસ્થા જે પદ્ધતિશી ટેવાયેલી છે તેમાં નવા વિચાર મચાવવાની શક્તિ બહુજ ઓછી છે. એ ઉપરાંત પણ વિચારોનું પૃથકરણ અને મૂલ્યાંકન પણ જૂજ સંખ્યામાં થાય છે. અધ્યાત્મની વાતને વેદાંતની સાથે તો કયારેક આચાર-વિચાર સાથે પણ વિચિત્ર રીતે જોડી દે છે. વહેવાર-સેવાને તેઓ ગૃહસ્થાશ્રમ સાથે જોડી દે છે. આમ વિચારનું સ્પષ્ટમળ ન પાકતાં શંભુમેળા જેવું થઈ જાય છે. - એવી જ સ્થિતિ સાહિત્ય સર્જનની છે. સાધુઓએ મુળ સાહિત્ય રચ્યું છે પણ તેનું ધર્ગીકરણ કરવા જતાં તે મોટાભાગે ક્રિયાકાંડેની ચર્ચા, પરંપરાગત ગ્રંથ ઉપરનાં ભાસ્ય-પૂર્થીઓ-ટીકાઓ, ખંડન-મંડન કે સ્વનિશ્ચિત તના તત્વજ્ઞાન ઉપર લખાયેલું મળશે. કેટલુંક તો બેટી પ્રસિદ્ધિ માટે કશાં પણ મૂલ્ય વારનાં અશુદ્ધ પ્રતિકાવ્યોથી ભરપૂર છે. કથા સાહિત્યમાં સાધુ- હેમ લો એણે જો, ગૃહસ્થ હોય તે દીક્ષા લેત, ધર્મી હોય તે દેવલોણે જ અધામ હોય તે નરકે તે નાયક વર્ણવાય છે. મનુષ્યભવની જે કિંમત શાસ્ત્રોમાં છે તે પ્રમાણે કોઈને મનગતિ તરફ જતો બતાવાતું નથી. એવુંજ સાહિત્ય ક્રિયાકાંડ્યું છે જેમાં ચમત્કારોને જોડી દેવામાં આવે છે. આયંબિલ કરનાર અમુક રાણું નાળિયેર વધેરે તે અમુક રેગીને રોગ મટે, આ સંબંધ અને સંદર્ભ વગરની વાતો જ કરવામાં આવે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં એકાદશી કે બીજા વ્રતના મહાત્મય, સાથે દેવોના ચમત્કારને જોડી દેવામાં આવ્યા છે. આ બધાના કારણે સમાજને સાચે પુરૂષાર્થ–માનવને પુરૂષાર્થ દબાઈ
૨૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com