________________
કરી હતી. અને તેમના જેવા સાધુસ્વરૂપે લોકોએ સર્વોદય આણવા સંસ્થાઓનું નિર્માણ પણ કર્યું.
આજે સર્વોદયના કાર્યક્રમોને આપણે એ રીતે વિચારીશું તે લાગશે કે ઉપર બતાવેલ ત્રણ ત પૈકી નિશ્વય નયના તત્વને પકડી, વિનેબાજીના કાર્યક્રમો ચાલે છે. તત્ત્વજ્ઞાનનું ઉચ્ચ સ્વરૂપ નિશ્ચય નય છે. જે આટલું સમજી લેવામાં આવે તે આજે સર્વોદયના કાર્યક્રમમાં-વહેવારમાં જે ક્ષતિ દેખાય છે, તે ક્ષતિ એના ચાલક કે કાર્યક્રમ પ્રેરકેની નથી એ જાણી સમજી શકાશે. આટલું સમજી લીધા પછી સર્વોદયના સંચાલક પ્રત્યે વ્યકિતગત પૂર્વગ્રહ નહીં બંધાય. સર્વોદય વિશ્વ વાત્સલ્યના નજીકની સાધના છે. જે એ સાધનાને મૂલવવામાં ભૂલે ચૂકે પણ શરતચૂક થાય તે અનુબંધ-વિચારધારા તૂટી પડવાને સંભવ છે. ગંગા અને જમના જેમ બે નદીઓ છે તેમ આ બે સાધનાની ધારાઓ છે. ગંગા શાંત છે, જમના વેગીલી છે. તેમ એક સાધના જ્ઞાનપ્રધાન છે, બીજી ભક્તિપ્રધાન છે. જેમ ગંગા અને જમનાને સંગમ ત્રિવેણું સંગમ થઈ જાય છે તેમ આ બે વિચારધારાને અનુરૂપ ચાલતી સાધનાનો સંગમ જ્ઞાન, ભક્તિ અને ગના ત્રિવેણી સંગમરૂપે બનાવે છેએ માટે બન્નેને સમન્વય કરવો જરૂરી છે.
તે જે દ્રષ્ટિએ વિનબાજીના વિચાર હું સમજે છું; તેને રજુ કરું છું :–
ગાંધીજીએ કહ્યું હતું: “એક દિવસ એ લાવે છે જ્યારે માત્ર સિગલ બતાવવાની જરૂર પડે, તેથી લોકો સમજી જાય અને પોલિસ વગર પિતે રસ્તે ચાલવાની અને વાહન વહેવારની શિસ્ત પાળે. પોલિસની જરૂર ન પડે. પિલીસને કતાર (યૂ ) રચવાની જરૂર પડે તે સમજવું કે લોકો અથડાઈ જાય છે અને જાતે નિયમ પાળી શકતા નથી. મુંબઈ જેવા શહેરોમાં તે પોલિસ હેવા છતાં પણ અથડામણ અને અકસ્માતે થયા જ કરે છે. એ બીજી રીતે જીવનમાં અથડામણ આવવાનું કારણ જ્ઞાનને અભાવ છે. જીવનનું ભાન ન હોવાના કારણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com