________________
૩૫૧
ગત ભૂલો સુધારી, ગત લાભને સંદર્ભ જાળવી, નૈતિક જનસંગઠનો મારફત, આગળ વધવું રહ્યું. આમ ખૂટતાં તો પૂરી સર્વોદયની શક્તિને સાચા સંદર્ભમાં વહેવડાવીએ તે ધાર્યું પરિણામ આવી જશે.
શ્રી બળવંતભાઈ: “ભગવાન મહાવીરે કાર્ય ક્યાં ઓછું કર્યું છે ! ત્યાં સાધક હોવા છતાં, જનસંગઠનોને પ્રભાવ રાજ્ય ઉપર પડવાના કારણે આજે ભગવાન મહાવીરના અનુયાયી લેખાતા ભાઈ–બહેને પણ અહિંસાને વ્યકિતગત કે સામુદાયિક રીતે આચરી શકતાં નથી. આથી અનુબંધ વિચારધારાની વાત સર્વોદયમાં ઉમેરવાની વાત પ્રશસ્ત લાગે છે. કાર્યકરે જોઈએ
શ્રી સંદરલાલ : “સંગઠનો માટે પરિગ્રહ, પ્રાણુ અને પ્રતિષ્ઠાનું " બલિદાન આપનારા કાર્યકરે પાયામાં જોઈશે.
શ્રી નેમિનિઃ પ્રારંભમાં થોડા હશે પણ પછી તો સંગઠનેમાંથી સુંદર ઘડાયેલા કાર્યકરોને નવો ફાલ પાકશે, એટલું જ નહીં, જૂના કાર્યકરોમાં કચાશ હશે તે સંગઠને પોતે એમને સાવધાન કરી કચાશ પૂરાવશે અથવા ફેંકી દેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com